2
0
mirror of https://github.com/frappe/books.git synced 2024-12-22 19:09:01 +00:00
books/translations/gu.csv

44 KiB

1${0} ${1} already exists.${0} ${1} પહેલાથી અસ્તિત્વમાં છે.
2${0} ${1} does not exist${0} ${1} અસ્તિત્વમાં નથી
3${0} ${1} has been modified after loading${0} ${1} લોડિંગ પછી ફેરબદલ થયેલ છે
4${0} ${1} is linked with existing records.${0} ${1} હાલમાં રેકોર્ડ્સ સાથે જોડાયેલ છે.
5${0} account not set in Inventory Settings.${0} ખાતું માલસૂચી સંયોજન માં સક્ષમ નથી
6${0} already exists.${0} પહેલેથી જ અસ્તિત્વમાં છે.
7${0} fields selected${0} ખાનાઓ લાગુ
8${0} filters applied${0} તપાસો લાગુ
9${0} of type ${1} does not exist${0}નો પ્રકાર ${1} અસ્તિત્વ માં નથી
10${0} out of ${1}${1} માંથી ${0}
11${0} party ${1} is different from ${2}${0} {1} પેઢી ${2} થી અલગ છે
12${0} quantity 1 added.${0} માત્રા 1 ઉમેરાણી
13${0} rows${0} પંક્તિઓ
14${0} value ${1} does not exist.{0} મૂલ્ય ${1} અસ્તિત્વમાં નથી
15* required fields* જરૂરી કોઠા
160%0%
1703-23-202203-23-2022
1803/23/202203/23/2022
191 filter applied1 તપાસ લાગુ
202022-03-23
2123 Mar, 2022
2223-03-202223-03-2022
2323.03.2022
2423/03/2022
2598889000009888900000
26Accountખાતું
27Account ${0} does not exist.${0} ખાતું અસ્તિત્વ માં નથી
28Account Entriesખાતા લેવડદેવડ
29Account Nameખાતા નું નામ
30Account Typeખાતાના પ્રકાર
31Accounting Entriesહિસાબી લેવડદેવડ
32Accounting Ledger Entryખાતાવહી ખતવણી
33Accounting Settingsહિસાબી સંયોજન
34Accountsહિસાબ
35Accounts Payableચુકવવાપાત્ર ખાતાઓ
36Accounts Receivableમળવાપાત્ર હિસાબ
37Accumulated Depreciationસંચિત અવમૂલ્યન
38Add Accountખાતું ઉમેરો
39Add Customersગ્રાહકો ઉમેરો
40Add Groupસમૂહ ઉમેરો
41Add Itemsઉત્પાદન ઉમેરો
42Add Rowવિગત ઉમેરો
43Add Suppliersવિક્રેતાઓ ઉમેરો
44Add Taxesકરવેરા ઉમેરો
45Add a few customers to create your first sales invoiceપ્રથમ વેચાણ ભરતિયું નિર્માણ કરવા પહેલા થોડાક ગ્રાહક ઉમેરો
46Add a few suppliers to create your first purchase invoiceપ્રથમ ખરીદી ભરતિયું નિર્માણ કરવા પહેલા થોડાક વિક્રેતા ઉમેરો
47Add a filterતપાસ ઉમેરો
48Add a remarkએક ટિપ્પણી ઉમેરો
49Add attachmentટાંચ ઉમેરો
50Add invoice termsબિલ શરતો ઉમેરો
51Add products or services that you buy from your suppliersતમે તમારા વિક્રેતા પાસેથી ખરીદેલા ઉત્પાદનો અથવા સેવાઓ ઉમેરો
52Add products or services that you sell to your customersતમે તમારા ગ્રાહકોને વેચતા ઉત્પાદનો અથવા સેવાઓ ઉમેરો
53Add transfer termsસ્થળાંતર શરતો ઉમેરો
54Additional quantity (${0}) required to make outward transfer of item ${1} from ${2} on ${3}વધારાની (${0}) માત્રા જરૂરી છે બાહ્ય સ્થળાંતર માટે વસ્તુ ${2} માંથી ${1} પર ${3}
55Addressસરનામું
56Address Displayપ્રદર્શિત સરનામુ
57Address Line 1સરનામું કડી 1
58Address Line 2સરનામુ કડી 2
59Administrative Expensesવહીવટી ખર્ચ
60Allબધા
61Amountરકમ
62Amount Paidચૂકવેલ રકમ
63Amount: ${0} and writeoff: ${1} is less than the total amount allocated to references: ${2}.રકમ: ${0} અને રાઇટઓફ: ${1} સંદર્ભોને ફાળવવામાં આવેલી કુલ રકમ કરતા ઓછી છે: ${2}.
64Amount: ${0} is less than the total amount allocated to references: ${1}.રકમ: ${0} સંદર્ભોને ફાળવવામાં આવેલી કુલ રકમ કરતા ઓછી છે: ${1}.
65An error occurred.એક ચૂક આવી.
66Application of Funds (Assets)ભંડોળ વપરાશ (રોકાણ)
67Aprilએપ્રિલ
68ArialArial
69Ascending Orderચડતો હુકમ
70Assetરોકાણ
71Assign Imported Labelsઆયાત કરેલા લેબલ્સ સોંપો
72Attachmentસંપેતરું
73Augustઓગસ્ટ
74Back Referenceઊલટ સંદર્ભ
75Bad import data.ખરાબ આયાત ડેટા.
76Balanceસિલક
77Balance Sheetપાકું સરવૈયું
78Bankબેંક
79Bank Accountsબેંક ખાતા
80Bank Entryબેંક ખતવણી
81Bank Nameબેંકનું નામ
82Bank Overdraft Accountબેંક ઓવરડ્રાફ્ટ ખાતું
83Barcodeબારકોડ
84Base Grand Totalપ્રમુખ કુલ રકમ
85Based Onઆના આધારે
86BasicBasic
87Bill Createdબિલ નિર્માણ
88BlackBlack
89BlueBlue
90Bothબંને
91Both From and To Location cannot be undefinedબન્ને થકી અને પ્રત્યે સ્થળ ખાલી હોય શકે નહીં
92Buildingsમકાનો
93Business
94Cancelફોક
95Cancel ${0} ${1}?${0} ${1} ફોક કરો ?
96Cancelledફોક કરાયેલ
97Cannot Commit Error
98Cannot Deleteકાઢી શકાય તેમ નથી
99Cannot cancel ${0} ${1} because of the following ${2}: ${3}${2} ના કારણે ${0} {1} ફોક થાઈ તેમ નથી : ${3}
100Cannot delete ${0} ${1} because of linked entries.${0} ${1} સંકળાયેલા લેવડદેવડ ના કારણે કાઢી શકાય તેમ નથી.
101Cannot perform operation.પ્રક્રિયા નહીં થઈ શકે.
102Capital Equipmentsમૂડીનાં સાધનો
103Capital Stockમૂડીનો હિસ્સો
104Cashરોકડ
105Cash Entryરોકડ ખતવણી
106Cash In Handહાથ પર રોકડ
107Cashflowરોકડ પ્રવાહ
108Central Taxકેન્દ્રીય કર
109Change DBડીબી બદલો
110Change Fileફાઈલ બદલો
111Change Ref Typeસંદર્ભ પ્રકાર બદલો
112Chargeableતહોમતપાત્ર
113Chart Of Accounts Reviewedહિસાબી આલેખ સમીક્ષા
114Chart of Accountsહિસાબી આલેખ
115Chequeચેક
116City / Townશહેર / ગામ
117Clearચોખ્ખુ
118Clearance Dateક્લિઅરન્સ તારીખ
119Click to createનિર્માણ માટે ક્લિક કરો
120Closeબંધ
121Close Frappe Books and try manuallyFrappe Books બંધ કરી ને જાતે પ્રયાસ કરો
122Closingઆખર
123Closing (Cr)આખર સિલક (Cr)
124Closing (Dr)આખર સિલક (Dr)
125Collapseસંકોચો
126Colorરંગ
127Commission on Salesવેચાણ પર આડત
128Commonસર્વસામાન્ય
129Companyકંપની
130Company Addressકંપનીનું સરનામું
131Company Logoકંપનીનું પ્રતીક
132Company Nameકંપની નું નામ
133Company Settingsકંપની પરિસ્થિતિ
134Company Setupકંપની સ્થાપન
135Completedપૂર્ણ
136Conditionઅવસ્થા
137Consolidate Columnsએકીકૃત કોલમ
138Containsસમાવિષ્ટ
139Contra Entryલેવડદેવડ ખતવણી
140Cost Of Goods Sold Acc.વેચાણ મૂલ્ય ખાતું
141Cost of Goods Soldવેચાણ મૂલ્ય
142Could not import ${0} ${1}.${0} ${1} આયાત કરી શકાયા નથી
143Could not select file.ફાઇલ પસંદ કરી શક્યા નથી.
144Countryદેશ
145Country Codeદેશનો કોડ
146Country code used to initialize regional settings.પ્રાદેશિક નિયમન પ્રારંભ કરવા માટે દેશ કોડ વપરાય છે.
147CourierCourier
148Cr.
149Createનિર્માણ કરો
150Create Demoડેમો નિર્માણ
151Create Purchaseખરીદી નિર્માણ
152Create Purchase Invoiceખરીદી ભરતિયું નિર્માણ
153Create Saleવેચાણ નિર્માણ
154Create Sales Invoiceવેચાણ ભરતિયું નિર્માણ
155Create a new file and store it in your computer.નવી ફાઇલ નિર્માણ કરો અને તેને તમારા કમ્પ્યુટરમાં સ્ટોર કરો.
156Create a new file or select an existing one from your computerનવી ફાઇલ નિર્માણ કરો અથવા તમારા કમ્પ્યુટરમાં હાજર પસંદ કરો
157Create your first purchase invoice from the created supplierમોજૂદ વિક્રેતા પરથી પ્રથમ ખરીદ ભરતિયું નિર્માણ કરો
158Create your first sales invoice for the created customerમોજૂદ ગ્રાહક પરથી પ્રથમ વેચાણ ભરતિયું નિર્માણ કરો
159Createdનિર્માણ થયું
160Created Byનિર્માણ પ્રમાણે
161Creating Items and Partiesચીજવસ્તુઓ અને પક્ષૉ નિર્માણ થઈ રહ્યા છે
162Creating Journal Entriesઆમનોંધ લેવડદેવડ નિર્માણ થઈ રહી છે
163Creating Purchase Invoicesખરીદી ભરતિયું નિર્માણ થઈ રહ્યું છે
164Creditજમા
165Credit Card Entryક્રેડિટ કાર્ડ ખતવણી
166Credit Noteજમા-ચિઠ્ઠી
167Creditorsલેણદાર
168Currencyચલણ
169Currency Nameચલણનું નામ
170Currentવર્તમાન
171Current Assetsવર્તમાન રોકાણ
172Current Liabilitiesવર્તમાન દેવું
173Custom Hexકસ્ટમ હેક્સ
174Customerગ્રાહક
175Customer Createdગ્રાહક નિર્માણ
176Customer Currencyગ્રાહક ચલણ
177Customersગ્રાહકો
178Customiseરૂપરેખા
179Customize your invoices by adding a logo and address detailsપ્રતીક અને સરનામાંની વિગતો ઉમેરીને તમારા ભરતીયા ની રૂપરેખા બદલો
180Dashboardમુખ્ય પૃષ્ઠ
181Data Importડેટા આયાત
182Database Errorડેટાબેઝ ચૂક
183Database file: ${0}ડેટાબેઝ ફાઇલ: ${0}
184Dateતારીખ
185Date Formatતારીખ બંધારણ
186Dayદિવસ
187Debitઉધાર
188Debit Noteઉધાર-ચિઠ્ઠી
189Debtorsદેવાદાર
190Decemberડીસેમ્બર
191Default Accountમૂળભૂત ખાતું
192Default Locationમૂળભૂત જગ્યા
193Defaultsમૂળભૂત
194Deleteકાઢો
195Delete ${0} ${1}?${0} ${1} કાઢો?
196Delete ${0}?${0} કાઢો?
197Delete Failedકાઢી શકાયું નથી
198Depreciationઅવમૂલ્યન
199Depreciation Entryઘસારા ખતવણી
200Descriptionવર્ણન
201Detailsવિગતો
202Direct Expensesપ્રત્યક્ષ ખર્ચ
203Direct Incomeપ્રત્યક્ષ આવક
204Discountવટાવ
205Discount Accountવટાવ ખાતું
206Discount Account is not set.વટાવ ખાતું નક્કી નથી.
207Discount After Taxકરવેરા પછી વટાવ
208Discount Amountવટાવ રકમ
209Discount Amount (${0}) cannot be greated than Amount (${1}).વટાવ રકમ (${0}) રકમ (${1}) કરતા વધારે હોય શકે નહીં.
210Discount Percentવટાવ ટકા
211Discount Percent (${0}) cannot be greater than 100.વટાવ ટકા (${0}) 100 કરતા વધારે હોઈ શકતું નથી.
212Discount applied after taxationકરવેરા પછી વટાવ
213Discount applied before taxationકરવેરા પહેલાં વટાવ
214Discounted Amountવટાવ રકમ
215Discountsવટાવો
216Display Logo in Invoiceભરતિયું માં પ્રતીક દર્શાવો
217Display Precisionપ્રસ્તુતિ દશાંશ
218Display Precision should have a value between 0 and 9.પ્રસ્તુતિ દશાંશનું મૂલ્ય 0 અને 9 ની વચ્ચે હોવું જોઈએ.
219Display Tax InvoiceTax Invoice દેખાડો
220Dividends Paidચૂકવેલ ડિવિડન
221Docsદસ્તાવેજ
222Documentationદસ્તાવેજીકરણ
223Does Not Containસમાવિષ્ટ નથી
224Dr.
225Draftમુસદ્દો
226Duplicateનકલ બનાવો
227Duplicate ${0} ${1}?નકલ ${0} ${1}?
228Duplicate Entryનકલ ખતવણી
229Duties and Taxesફરજ અને કરવેરા
230Earnest Moneyપેશગી
231Electronic Equipmentsવિદ્યુત સાધન
232Emailઇ-મેઇલ
233Email Addressઈ - મેઈલ સરનામું
234Emptyખાલી
235Enable Barcodesબારકોડ સક્ષમ કરો
236Enable Discount Accountingવટાવ હિસાબ સક્ષમ કરો
237Enable Inventoryમાલસૂચિ સક્ષમ કરો
238Enter Country to load Statesરાજ્યો લોડ કરવા માટે દેશ દાખલ કરો
239Enter Stateરાજ્ય દાખલ કરો
240Enter barcodeબારકોડ ઉમેરો
241Entertainment Expensesમનોરંજન ખર્ચ
242Entry Currencyખતવણી ચલણ
243Entry Noખતવણી ક્રમ
244Entry Typeખતવણી પ્રકાર
245Equityમૂડી
246Errorચૂક
247Exchange Gain/Lossવિનિમય લાભ/ખોટ
248Exchange Rateવિનિમય દર
249Excise Entryઆબકારી ખતવણી
250Existing Fileહાલની ફાઈલ
251Expandવિસ્તૃત
252Expenseખર્ચ
253Expense Accountખર્ચ ખાતું
254Expensesખર્ચા
255Expenses Included In Valuationમૂલ્યાંકનમાં સમાવિષ્ટ ખર્ચ
256Exportનિકાસ
257Export Failedનિકાસ નિષ્ફળ
258Export Formatનિકાસ સ્વરૂપ
259Export Successfulનિકાસ સફળ
260Export Wizardનિકાસ વિશેષજ્ઞ
261FIFO
262Faxફેક્સ
263Februaryફેબ્રુઆરી
264Fieldખાનું
265Fieldnameકોઠાનું નામ
266File ${0} does not existફાઇલ ${0} હાજર નથી
267File selection failed.ફાઇલ પસંદગી નિષ્ફળ.
268Filterતપાસ
269Fiscal Yearનાણાકીય વર્ષ
270Fiscal Year End Dateનાણાકીય વર્ષની અંતિમ તારીખ
271Fiscal Year Start Dateનાણાકીય વર્ષની શરૂઆતની તારીખ
272Fixed Assetનિયત રોકાણ
273Fixed Assetsનિયત અસ્કયામતો
274Fontઅક્ષર વર્ણ
275Forને માટે
276Forbidden Errorપ્રતિબંધિત ચૂક
277Frશુક્ર
278Fractionદશાંશ
279Fraction Unitsદશાંશ એકમો
280Freight and Forwarding Chargesભાડા અને આગળના ખર્ચ
281Fromથકી
282From Accountખાતા થકી
283From Dateઆ તારીખ થી
284From Loc.સ્થાન થકી
285From Yearવર્ષ થકી
286Full Nameપૂરું નામ
287Furnitures and Fixturesફર્નિચર અને ફિક્સર
288GST
289GSTIN No.GSTIN ક્રમ
290GSTR1GSTR 1
291GSTR2GSTR 2
292Gain/Loss on Asset Disposalરોકાણ પતાવટ પર લાભ/ખોટ
293Generalસામાન્ય વિગતો
294General Ledgerસામાન્ય ખાતાવહી
295Get Startedઅહીં શરૂઆત
296Gramગ્રામ
297Grand Totalકુલ સરવાળો
298Greater Thanકરતા વધારે
299GreenGreen
300Group Byસમૂહ પ્રમાણે
301HSN/SACHSN/SAC
302HSN/SAC CodeHSN/SAC Code
303Half Yearlyઅર્ધવાર્ષિક
304Half Yearsઅર્ધ વર્ષ
305Helpમદદ
306Hex ValueHex Value
307Hide Get Started'અહીં શરૂઆત' છુપાવો
308Hide Group Amountsસમૂહ રકમ છુપાવો
309Hide Month/Yearમહિના/વર્ષ છુપાવો
310Hides the Get Started section from the sidebar. Change will be visible on restart or refreshing the app.'અહી શરૂઆત' વિગત બાજુની સૂચિથી છુપાઈ જસે. ફેરફાર એપ્લિકેશન પુનઃપ્રારંભ અથવા refresh પછી દેખાશે.
311Hourકલાક
312How to Use Data Importડેટા આયાતનો ઉપયોગ કેવી રીતે કરવો
313INRINR
314Imageતસવીર
315Import Dataડેટા આયાત કરો
316Import Failedઆયાત નિષ્ફળ
317Import Moreવધારે આયાત
318Import Successઆયાત સફળ
319Import Typeઆયાત પ્રકાર
320Importer Settingsઆયાત સંયોજન
321Include Cancelledફોક કરેલ શામેલ કરો
322Incomeઆવક
323Income Accountઆવક ખાતું
324IndigoIndigo
325Indirect Expensesપરોક્ષ ખર્ચ
326Indirect Incomeપરોક્ષ આવક
327Inflowઆવક
328Instance Idદાખલો
329Insufficient Quantity.અપૂર્ણ માત્રા
330Intergrated Taxઆંતરગ્રાહી કર
331Internal Precisionઆંતરિક ખરાપણું
332Invalid barcode value ${0}.બારકોડનું મૂલ્ય ${0} અમાન્ય છે
333Invalid value ${0} for ${1}${0} માટે ${1} અમાન્ય મૂલ્ય
334Inventoryમાલસૂચિ
335Inventory Settingsમાલસૂચિ સંયોજન
336Investmentsરોકાણ
337Invoiceભરતિયું
338Invoice Createdભરતિયું નિર્માણ
339Invoice Dateભરતિયું તારીખ
340Invoice Discountભરતિયું વટાવ
341Invoice Itemભરતિયું વસ્તુઓ
342Invoice Noભરતિયું ક્રમ
343Invoice No.ભરતિયું ક્રમ
344Invoice Setupભરતિયું સ્થાપન
345Invoice Valueભરતિયું મૂલ્ય
346Invoicesભરતિયું
347Is
348Is Empty
349Is Groupસમૂહ છે
350Is Not
351Is Not Empty
352Is Wholeશું પરિપૂર્ણ છે
353Itemવિગત
354Item Descriptionવર્ણન
355Item Nameચીજવસ્તુનું નામ
356Item with barcode ${0} not found.બારકોડ ${0} વાળી ચીજવસ્તુ હજાર નથી.
357Itemsચીજવસ્તુઓ
358Januaryજાન્યુઆરી
359John DoeJohn Doe
360Journal Entriesઆમનોંધ લેવડદેવડ
361Journal Entryઆમનોંધ ખતવણી
362Journal Entry Accountઆમનોંધ ખતવણી ખાતું
363Journal Entry Number Seriesઆમનોંધ ખતવણી ક્રમાંકન
364Julyજુલાઈ
365Juneજૂન
366Kgકિલો
367Label Indexલેબલ અનુક્રમણિકા
368Languageભાષા
369Left Indexડાબી સૂચિ
370Legal Expensesકાનૂની ખર્ચ
371Less Filtersઓછી તપાસો
372Less Thanકરતાં ઓછા
373Liabilityદેવું
374Limitમર્યાદા
375Link Validation Errorલિંક માન્યતા ચૂક
376Listયાદી
377Load an existing .db file from your computer.તમારા કમ્પ્યુટરથી અસ્તિત્વમાં હોય એવી .db ફાઇલ લોડ કરો.
378Loading Report...અહેવાલ રજૂ થાય છે...
379Loading...રજૂ થાય છે...
380Loans (Liabilities)લોન (દેવું)
381Loans and Advances (Assets)કરજ અને ધિરાણ (રોકાણ)
382Localeપ્રાદેશિક નિયમન
383Locationસ્થાન
384Location Nameસ્થાનનું નામ
385Logoપ્રતીક
386Make Entryલેવડદેવડ ઉમેરો
387Mandatory Errorઅનિવાર્ય ચૂક
388Mar 23, 202223 માર્ચ, 2022
389Marchમાર્ચ
390Marketing Expensesવિજ્ઞાપન ખર્ચ
391Material Issue
392Material Receipt
393Material Transfer
394Mayમે
395Meterમિટર
396MinimalMinimal
397Miscવગેરે
398Miscellaneous Expensesપરચૂરણ ખર્ચ
399Moસોમ
400Modifiedસુધારેલું
401Modified Byસંશોધિત પ્રમાણે
402Monthlyમાસિક
403Monthsમહિના
404More Filtersવધુ તપાસો
405Movement Typeસ્થળાંતર પ્રકાર
406Moving Averageચાલક સરેરાંશ
407Nameનામ
408Navigateસંચાલન
409Net Totalકુલ સરવાળો
410New ${0}નવુ ${0}
411New Accountનવું ખાતું
412New Entryનવી ખતવણી
413New Fileનવી ફાઈલ
414Noના
415No Data to Importઆયાત કરવા માટે કોઈ ડેટા નથી
416No Values to be Displayedપ્રદર્શિત કરવા માટે કોઈ મૂલ્યો નથી
417No entries foundકોઈ લેવડદેવડ મળ્યા નથી
418No expenses in this periodઆ સમયગાળામાં કોઈ ખર્ચ નથી
419No filters selectedતપાસ ઊમેરાય નથી
420No labels have been assigned.કોઈ લેબલ સોંપવામાં આવ્યા નથી.
421No results foundકોઈ પરિણામો મળ્યા નથી
422No transactions yetહજી સુધી કોઈ વ્યવહાર નથી
423Noneકોઈ નહીં
424Not Foundમળ્યા નથી
425Not Savedસંગ્રહ થયો નથી
426Notesનોંધ
427Novemberનવેમ્બર
428Number Seriesક્રમાંકન
429Number of ${0}${0} ની સંખ્યા
430Octoberઓક્ટોબર
431Office Equipmentsકચેરી સાધન
432Office Maintenance Expensesકચેરી જાળવણી ખર્ચ
433Office Rentકચેરી ભાડા
434Onboarding Completeઓનબોર્ડિંગ પૂર્ણ
435Open Countખુલ્લી ગણતરી
436Open Folderખુલ્લું ફોલ્ડર
437Opening (Cr)ખૂલતી સિલક (Cr)
438Opening (Dr)ખૂલતી સિલક (Dr)
439Opening Balance Equityખૂલતી ઇક્વિટી
440Opening Balancesશરૂઆતી મૂડી
441Opening Entryશરૂઆતી ખતવણી
442OrangeOrange
443Organisationસંસ્થા
444Outflowજાવક
445Outstanding Amountબાકી રકમ
446Pad Zerosદર્શાવા ખાતર શૂન્ય
447Pageપાનાં
448Paidચુકવેલ
449Parentપ્રધાન
450Parent Accountપ્રધાન ખાતું
451Partyપેઢી
452Patch Runમરામતી ક્રિયા
453Payચૂકવણી
454Payableચૂકવવાપાત્ર
455Paymentપેમેન્ટ
456Payment Forમાટે પેમેન્ટ
457Payment Methodપેમેન્ટ પદ્ધતિ
458Payment Noપેમેન્ટ ક્રમ
459Payment Number Seriesપેમેન્ટ ક્રમાંકન
460Payment Referenceપેમેન્ટ સંદર્ભ
461Payment Typeપેમેન્ટનો પ્રકાર
462Payment amount cannot be ${0}.પેમેન્ટની રકમ ${0} હોઈ શકતી નથી.
463Payment amount cannot be less than zero.પેમેન્ટની રકમ શૂન્યથી ઓછી હોઈ શકતી નથી.
464Payment amount cannot exceed ${0}.પેમેન્ટની રકમ ${0} કરતા વધી શકતી નથી.
465Payment amount: ${0} should be greater than 0.પેમેન્ટની રકમ: ${0} 0 કરતા વધારે હોવી જોઈએ.
466Payment amount: ${0} should be less than Outstanding amount: ${1}.પેમેન્ટની રકમ: ${0} બાકી રકમ કરતા ઓછી હોવી જોઈએ: $ {1}.
467Paymentsપેમેન્ટો
468Payroll Payableચૂકવવાપાત્ર પગારપત્રક
469Periodicityસમયગાળો
470Phoneફોન
471PinkPink
472Placeસ્થાન
473Place of supplyપુરવઠો સ્થળ
474Plants and Machineriesઉદ્યોગ અને યંત્રો
475Please Waitમહેરબાની કરી રાહ જુવો
476Please assign the following fields ${0}કૃપા કરીને નીચેના કોઠાને સોંપો ${0}
477Please fill all valuesકૃપા કરીને બધા મૂલ્યો ભરો
478Please restart and try againપુનઃ પ્રારંભ કરી ફરી પ્રયાસ કરો
479Please select a file with data to import.કૃપા કરીને આયાત કરવા માટે ડેટાવાળી ફાઇલ પસંદ કરો.
480Please select a valid reference type.કૃપા કરીને માન્ય સંદર્ભ પ્રકાર પસંદ કરો.
481Please set Round Off Account in the Settings.કૃપા કરીને સુયોજનમાં પરચુરણ બાકાત ખાતું સુયોજિત કરો.
482Postal Codeપોસ્ટ કોડ
483Postal Expensesટપાલ ખર્ચ
484Posting Dateજમા તારીખ
485Prefixઉપસર્ગ
486Prime Bankમુખ્ય બેંક
487Printપ્રિન્ટ
488Print Settingsપ્રિન્ટ પરિસ્થિતિ
489Print and Stationeryપ્રિન્ટ અને સ્ટેશનરી
490Productઉત્પાદનો
491Profit And Lossનફા અને ખોટ
492Profit and Lossનફા અને ખોટ
493Purchaseખરીદ
494Purchase Acc.ખરીદ ખાતું
495Purchase Invoiceખરીદી ભરતિયું
496Purchase Invoice Itemખરીદ ભરતિયું વસ્તુ
497Purchase Invoice Number Seriesખરીદ ભરતિયું ક્રમાંકન
498Purchase Invoice Termsખરીદી ભરતિયું શરતો
499Purchase Invoicesખરીદી ભરતિયા
500Purchase Item Createdખરીદ વસ્તુ નિર્માણ
501Purchase Itemsખરીદ ચીજવસ્તુઓ
502Purchase Paymentsખરીદી ચૂકવણીઓ
503Purchase Receiptખરીદ પહોંચ
504Purchase Receipt Itemખરીદ પહોંચ વસ્તુ
505Purchase Receipt Number Seriesખરીદ પહોંચ ક્રમાંકન
506Purchase Receipt Termsખરીદ પહોંચ શરતો
507Purchase Receiptsખરીદ પહોંચ
508Purchasesખરીદી
509PurplePurple
510Qty. ${0}માત્રા. ${0}
511Quantityમાત્રા
512Quantity (${0}) has to be greater than zeroમાત્રા (${0}) શૂન્ય થી વધારે હોવી જોઈએ
513Quantity needs to be setમાત્રા સૂચવવી જરૂરી છે
514Quarterlyત્રિમાસિક
515Quartersત્રિમાસિક
516Rateભાવ
517Rate (${0}) cannot be less zero.સંખ્યા (${0}) શૂન્ય થી ઓછી હોઈ શકતી નથી.
518Rate (${0}) has to be greater than zeroસંખ્યા (${0}) શૂન્ય થી વધારે હોવી જોઈએ
519Rate can't be negative.સંખ્યા ઋણમાં હોઈ શકે નથી.
520Rate needs to be setદર સુયોજિત કરવા જરૂરી છે
521Receivableમળવાપાત્ર
522Receiveસ્વીકાર
523Recent Invoicesતાજેતરના Invoice
524RedRed
525Ref Nameસંદર્ભ નામ
526Ref Typeસંદર્ભ પ્રકાર
527Ref. / Cheque No.સંદર્ભ. / ચેક નંબર.
528Ref. Dateસંદર્ભ. તારીખ
529Ref. Nameસંદર્ભ. નામ
530Ref. Typeસંદર્ભ. પ્રકાર
531Referenceસંદર્ભ
532Reference Dateસંદર્ભ તારીખ
533Reference Numberસંદર્ભ ક્રમ
534Reference Typeસંદર્ભ પ્રકાર
535Reload Appએપ પુનઃપ્રારંભ
536Reportઅહેવાલ
537Report Errorચૂક ઉલ્લેખ
538Report Issueખામી ઉલ્લેખ
539Reportsઅહેવાલો
540Required Fields not Assignedનિર્દેશિત કોઠા ફાળવાયા નથી
541ResetReset
542Retained Earningsજાળવેલ કમાણી
543Reverse Chrg.Reverse Chrg.
544RevertedReverted
545RevertsReverts
546Review Accountsખાતા નિરીક્ષણ
547Review your chart of accounts, add any account or tax heads as neededતમારા હિસાબી આલેખની સમીક્ષા કરો, જરૂર મુજબ કોઈપણ ખાતા અથવા કરવેરા ઉમેરો
548Right Index
549Roleભૂમિકા
550Root Typeમૂળ પ્રકાર
551Round Offપરચુરણ બાકાત
552Round Off Accountપરચુરણ બાકાત ખાતું
553Round Off Account Not Foundપરચુરણ બાકાત ખાતું હાજર નથી
554Rounded Offબાકાત
555Saશનિ
556Salaryપગાર
557Salesવેચાણ
558Sales Acc.વેચાણ ખાતું
559Sales Expensesવેચાણ ખર્ચ
560Sales Invoiceવેચાણ ભરતિયું
561Sales Invoice Itemવેચાણ ભરતિયું વસ્તુ
562Sales Invoice Number Seriesવેચાણ ભરતિયું ક્રમાંકન
563Sales Invoice Termsવેચાણ ભરતિયું શરતો
564Sales Invoicesવેચાણ ભરતીયા
565Sales Item Createdવેચાણની વસ્તુ નિર્માણ
566Sales Itemsવેચાણ ચીજવસ્તુઓ
567Sales Paymentsવેચાણ ચૂકવણીઓ
568Saveસંઘરો
569Save Templateનમૂનો સંઘરો
570Save as PDFPDF રીતે સંઘરો
571Save as PDF SuccessfulPDF રીતે સંગ્રહ સફળકારક
572Savedસંગ્રહિત
573Savingસંગ્રહ થાય છે
574Schema Name or Name not passed to Open Quick Editસ્કીમા નામ અથવા નામ અપાયું નથી Quick Edit ખોલવા માટે
575Searchશોધ
576Secured Loansસુરક્ષિત લોન
577Securities and Depositsસિક્યોરિટીઝ અને થાપણો
578Selectપસંદ કરો
579Select CoACoA પસંદ કરો
580Select Colorરંગ પસંદ કરો
581Select Countryદેશ પસંદ કરો
582Select Fileફાઇલ પસંદ કરો
583Select Folderફોલ્ડર પસંદ કરો
584Select Imageછબી પસંદ કરો
585Select Logoપ્રતીક પસંદ કરો
586Select a file for importઆયાત માટે ફાઇલ પસંદ કરો
587Select fileફાઇલ પસંદ કરો
588Select folderફોલ્ડર પસંદ કરો
589Selected fileપસંદ કરેલી ફાઇલ
590Septemberસેપ્ટેમ્બર
591Serviceસેવાઓ
592Set Discount Amountસુયોજિત વટાવ રકમ
593Set Periodસમયગાળો સુયોજિત કરો
594Set Upસુયોજિત કરો
595Set Up Your Workspaceવ્યવસાય સુયોજિત કરો
596Set an Import Typeઆયાત પ્રકાર સહેજો
597Set the display language.પ્રદર્શન ભાષા સહેજો.
598Set the local code. This is used for number formatting.સ્થાનિક કોડ સહેજો. આ ક્રમ ફોર્મેટિંગ માટે વપરાય છે.
599Set up your company information, email, country and fiscal yearતમારી કંપનીની માહિતી, ઇમેઇલ, દેશ અને નાણાકીય વર્ષ સ્થાપન કરો
600Set up your opening balances before performing any accounting entriesકોઈપણ ખાતાકીય લેવડદેવડ કરતા પહેલા તમારી ખુલતી સિલક સ્થાપન કરો
601Set up your organizationતમારી સંસ્થા સ્થાપન કરો
602Set up your tax templates for your sales or purchase transactionsતમારા વેચાણ અથવા ખરીદી વ્યવહાર માટે તમારા કરવેરા નમૂનાઓ સ્થાપન કરો
603Sets how many digits are shown after the decimal point.દશાંશ બિંદુ પછી કેટલા અંકો બતાવવામાં આવે છે તે સુયોજિત કરે છે.
604Sets the app-wide date display format.એપ્લિકેશન-વ્યાપક તારીખ બંધારણ સ્થાપન કરે છે.
605Sets the internal precision used for monetary calculations. Above 6 should be sufficient for most currencies.નાણાકીય ગણતરીઓ માટે વપરાયેલી આંતરિક ચોકસાઇ સ્થાપન કરે છે. મોટાભાગના ચલણો માટે 6 થી ઉપર પૂરતું હોવું જોઈએ.
606Setting Up Instanceદાખલો સુયોજિત કરી રહ્યા છીએ
607Setting up...સુયોજિત થઈ રહ્યું છે...
608Settingsપરિસ્થિતિ
609Settings changes will be visible on reloadપરિસ્થિતિ ફેરફારો પુનઃપ્રારંભ પર દેખાશે
610Setupસ્થાપન
611Setup Completeસ્થાપના પૂર્ણ
612Setup Wizardસ્થાપના વિશેષજ્ઞ
613Setup system defaults like date format and display precisionતારીખ બંધારણ અને પ્રદર્શિત દશાંશ જેવા સિસ્ટમ ડિફોલ્ટ સ્થાપન કરો
614Shipmentસ્થળાંતર
615Shipment Itemસ્થળાંતર વસ્તુ
616Shipment Number Seriesસ્થળાંતર ક્રમાંકન
617Shipment Termsસ્થળાંતર શરતો
618Shipmentsસ્થળાંતરો
619Show Meમને બતાવો
620Show Month/Yearમહિના/વર્ષ દર્શાવો
621Single Valueએકમો મૂલ્ય
622Skip Child Tablesબાળ કોષ્ટકો અવગણો
623Skip Transactionsવ્યવહાર અવગણો
624Smallest Currency Fraction Valueસૌથી ઓછુ ચલણ મૂલ્ય
625SoftwaresSoftwares
626Something has gone terribly wrong. Please check the console and raise an issue.કંઈક ભયંકર રીતે ખોટું થયું છે. કૃપા કરીને કોનસોલ તપાસો અને કોઈ મુદ્દો ઉભો કરો.
627Source of Funds (Liabilities)ભંડોળનો સ્રોત (દેવું)
628Standard Chart of Accountsમાનક હિસાબી આલેખ
629Startશરૂઆત
630Stateરાજ્ય
631State Taxરાજ્ય કર
632Statusસ્થિતિ
633Stockમાલ
634Stock Adjustmentમાલ ગોઠવણ
635Stock Assetsમાલ રોકાણ
636Stock Balanceમાલ સિલક
637Stock Entriesમાલ લેવડદેવડ
638Stock Expensesમાલ ખર્ચ
639Stock In Handહાથ પર માલ
640Stock In Hand Acc.હાથ પર માલ ખાતું
641Stock Ledgerમાલ હિસાબ
642Stock Ledger Entryમાલ હિસાબ ખતવણી
643Stock Liabilitiesમાલ દેવું
644Stock Movementમાલ સંચાલન
645Stock Movement Itemમાલ સંચાલન વસ્તુ
646Stock Movement No.માલ સંચાલન ક્રમ
647Stock Movement Number Seriesમાલ સંચાલન ક્રમાંકન
648Stock Movementsમાલ સંચાલન
649Stock Not Transferredમાલ સ્થળાંતર થયો નથી
650Stock Received But Not Billedપ્રાપ્ત માલ બિનઃ બિલ
651Stock Received But Not Billed Acc.પ્રાપ્ત માલ બિનઃ બિલ ખાતું
652Stock Transfer Itemમાલ સ્થળાંતર વસ્તુ
653Stock has been transferredમાલ સ્થળાંતર થયો
654Stock qty. ${0} out of ${1} left to transferમાલની માત્રા. ${1} માંથી ${0} સ્થળાંતર માટે બાકી
655StockTransfer
656Storesદુકાન/સંગ્રહ
657Suરવિ
658Submitરજૂ કરો
659Submit ${0}${0} રજૂ કરો
660Submit Journal Entry?આમનોંધ ખતવણી રજૂ કરો?
661Submit Purchase Invoice?ખરીદી ભરતિયું રજૂ કરો?
662Submit Sales Invoice?વેચાણ ભરતિયું રજૂ કરો?
663Submit on Importઆયાત થતાં રજૂ કરો
664Submittedરજૂ
665Submittingરજૂ થાય છે
666Subtotalપેટા-સરવાળો
667Successfully created the following ${0} entries:સફળતાપૂર્વક નીચેની ${0} લેવડદેવડ બનાવી:
668Supplierવિક્રેતા
669Supplier Createdવિક્રેતા નિર્માણ
670Suppliersવિક્રેતા
671Symbolપ્રતીક
672Systemપ્રણાલિ
673System Settingsપ્રણાલિ પરિસ્થિતિ
674System Setupપ્રણાલિ સ્થાપન
675Taxકરવેરો
676Tax Accountકરવેરા ખાતું
677Tax Assetsકરવેરા રોકાણ
678Tax Detailકર વિગત
679Tax IDકર ID
680Tax Invoice
681Tax Summaryકર સારાંશ
682Taxable Valueકરપાત્ર કિંમત
683Taxed Amountકર લગાવેલી રકમ
684Taxesકરવેરા
685TealTeal
686Telephone Expensesદૂરધ્વની ખર્ચાઓ
687Templateનમૂનો
688Temporaryકામચલાઉ
689Temporary Accountsહંગામી ખાતાઓ
690Temporary Openingહંગામી આરંભ
691Thગુરુ
692The following ${0} entries were created: ${1}નીચેની ${0} લેવડદેવડ બનાવવામાં આવી હતી: ${1}
693This Monthઆ મહિને
694This Quarterઆ ત્રિમાસીક
695This Yearઆ વર્ષ
696This action is permanentઆ ક્રિયા કાયમી છે
697This action is permanent and will cancel the following payment: ${0}આ ક્રિયા કાયમી છે અને નીચેની ચુકવણી ફોક થશે: ${0}
698This action is permanent and will cancel the following payments: ${0}આ ક્રિયા કાયમી છે અને નીચેની ચુકવણીઓ ફોક થશે: ${0}
699This action is permanent and will delete associated ledger entries.આ ક્રિયા કાયમી છે અને સંકળાયેલ ખાતાવહી લેવડદેવડ છેકાશે.
700This action is permanent.આ ક્રિયા કાયમી છે.
701Times New Roman
702Toપ્રત્યે
703To Accountખાતા પ્રત્યે
704To Account and From Account can't be the same: ${0}થકી ખાતું અને પ્રત્યે ખાતું સરખા હોય શકે નહીં : ${0}
705To Dateઆ તારીખ સુધી
706To Loc.સ્થાન સુધી
707To Yearવર્ષ સુધી
708Top Expensesમુખ્ય ખર્ચ
709Totalકુલ
710Total Amountકુલ રકમ
711Total Asset (Debit)કુલ રોકાણ (ડેબિટ)
712Total Creditકુલ જમા
713Total Debitકુલ ઉધાર
714Total Debit: ${0} must be equal to Total Credit: ${1}કુલ ડેબિટ: ${0} કુલ ક્રેડિટની બરાબર હોવી આવશ્યક છે: ${1}
715Total Equity (Credit)કુલ ઇક્વિટી (ક્રેડિટ)
716Total Expense (Debit)કુલ ખર્ચ (ડેબિટ)
717Total Income (Credit)કુલ આવક (ક્રેડિટ)
718Total Liability (Credit)કુલ દેવું (ક્રેડિટ)
719Total Profitકુલ નફો
720Total Spendingકુલ ખર્ચ
721Track Itemઅનુગમન કરો
722Transferસ્થળાંતર
723Transfer Noસ્થળાંતર ક્રમ
724Transfer Typeવ્યવહારનો પ્રકાર
725Transfer will cause future entries to have negative stock.સ્થળાંતર થી ભવિષ્ય ના લેવડદેવડો માં જથ્થો ઋણ માં જશે
726Travel Expensesમુસાફરી ખર્ચ
727Trial Balanceકાચું સરવૈયું
728Tuમંગળ
729Typeપ્રકાર
730Type to search...શોધવા માટે વર્ણન કરો ...
731UOMમાપણી
732Unit
733Unit Typeએકમ પ્રકાર
734Unpaidઅણચુકવેલ
735Unsecured Loansઅસુરક્ષિત લોન
736Until Dateતારીખ સુધી
737Use List Filtersયાદી તપાસ વાપરો
738User Remarkયુઝર નોંધણી
739Utility Expensesવ્યાવહારિક ખર્ચ
740Validation Errorમૂલ્યાંકન ચૂક
741Valuation Methodમૂલ્યાંકન પદ્ધતિ
742Valueવિગત
743Value missing for ${0}${0} માટે વિગત ખૂટે છે
744VersionVersion
745Viewનિરીક્ષણ
746View Purchasesખરીદી જુઓ
747View Salesવેચાણ જુઓ
748Weબુધ
749Welcome to Frappe BooksFrappe Books પર આપનું સ્વાગત છે
750Write Offખારીજ
751Write Off Accountખારીજ ખાતું
752Write Off Account ${0} does not exist. Please set Write Off Account in General Settingsખારીજ ખાતું ${0} અસ્તિત્વ માં નથી. ખારીજ ખાતું સામાન્ય વિગતો માં ઉમેરો
753Write Off Account not set. Please set Write Off Account in General Settingsખારીજ ખાતું અસ્તિત્વ માં નથી. ખારીજ ખાતું સામાન્ય વિગતો માં ઉમેરો
754Write Off Entryખારીજ ખાતું ખતવણી
755Yearlyવાર્ષિક
756Yearsવર્ષ
757YellowYellow
758Yesહા
759Your Nameતમારું નામ
760john@doe.comjohn@doe.com
761verify the imported data and click onઆયાત કરેલા ડેટાને ચકાસો અને ક્લિક કરો