mirror of
https://github.com/frappe/books.git
synced 2025-01-10 10:16:22 +00:00
44 KiB
44 KiB
1 | ${0} ${1} already exists. | ${0} ${1} પહેલાથી અસ્તિત્વમાં છે. | |
---|---|---|---|
2 | ${0} ${1} does not exist | ${0} ${1} અસ્તિત્વમાં નથી | |
3 | ${0} ${1} has been modified after loading | ${0} ${1} લોડિંગ પછી ફેરબદલ થયેલ છે | |
4 | ${0} ${1} is linked with existing records. | ${0} ${1} હાલમાં રેકોર્ડ્સ સાથે જોડાયેલ છે. | |
5 | ${0} account not set in Inventory Settings. | ${0} ખાતું માલસૂચી સંયોજન માં સક્ષમ નથી | |
6 | ${0} already exists. | ${0} પહેલેથી જ અસ્તિત્વમાં છે. | |
7 | ${0} fields selected | ${0} ખાનાઓ લાગુ | |
8 | ${0} filters applied | ${0} તપાસો લાગુ | |
9 | ${0} of type ${1} does not exist | ${0}નો પ્રકાર ${1} અસ્તિત્વ માં નથી | |
10 | ${0} out of ${1} | ${1} માંથી ${0} | |
11 | ${0} party ${1} is different from ${2} | ${0} {1} પેઢી ${2} થી અલગ છે | |
12 | ${0} quantity 1 added. | ${0} માત્રા 1 ઉમેરાણી | |
13 | ${0} rows | ${0} પંક્તિઓ | |
14 | ${0} value ${1} does not exist. | {0} મૂલ્ય ${1} અસ્તિત્વમાં નથી | |
15 | * required fields | * જરૂરી કોઠા | |
16 | 0% | 0% | |
17 | 03-23-2022 | 03-23-2022 | |
18 | 03/23/2022 | 03/23/2022 | |
19 | 1 filter applied | 1 તપાસ લાગુ | |
20 | 2022-03-23 | ||
21 | 23 Mar, 2022 | ||
22 | 23-03-2022 | 23-03-2022 | |
23 | 23.03.2022 | ||
24 | 23/03/2022 | ||
25 | 9888900000 | 9888900000 | |
26 | Account | ખાતું | |
27 | Account ${0} does not exist. | ${0} ખાતું અસ્તિત્વ માં નથી | |
28 | Account Entries | ખાતા લેવડદેવડ | |
29 | Account Name | ખાતા નું નામ | |
30 | Account Type | ખાતાના પ્રકાર | |
31 | Accounting Entries | હિસાબી લેવડદેવડ | |
32 | Accounting Ledger Entry | ખાતાવહી ખતવણી | |
33 | Accounting Settings | હિસાબી સંયોજન | |
34 | Accounts | હિસાબ | |
35 | Accounts Payable | ચુકવવાપાત્ર ખાતાઓ | |
36 | Accounts Receivable | મળવાપાત્ર હિસાબ | |
37 | Accumulated Depreciation | સંચિત અવમૂલ્યન | |
38 | Add Account | ખાતું ઉમેરો | |
39 | Add Customers | ગ્રાહકો ઉમેરો | |
40 | Add Group | સમૂહ ઉમેરો | |
41 | Add Items | ઉત્પાદન ઉમેરો | |
42 | Add Row | વિગત ઉમેરો | |
43 | Add Suppliers | વિક્રેતાઓ ઉમેરો | |
44 | Add Taxes | કરવેરા ઉમેરો | |
45 | Add a few customers to create your first sales invoice | પ્રથમ વેચાણ ભરતિયું નિર્માણ કરવા પહેલા થોડાક ગ્રાહક ઉમેરો | |
46 | Add a few suppliers to create your first purchase invoice | પ્રથમ ખરીદી ભરતિયું નિર્માણ કરવા પહેલા થોડાક વિક્રેતા ઉમેરો | |
47 | Add a filter | તપાસ ઉમેરો | |
48 | Add a remark | એક ટિપ્પણી ઉમેરો | |
49 | Add attachment | ટાંચ ઉમેરો | |
50 | Add invoice terms | બિલ શરતો ઉમેરો | |
51 | Add products or services that you buy from your suppliers | તમે તમારા વિક્રેતા પાસેથી ખરીદેલા ઉત્પાદનો અથવા સેવાઓ ઉમેરો | |
52 | Add products or services that you sell to your customers | તમે તમારા ગ્રાહકોને વેચતા ઉત્પાદનો અથવા સેવાઓ ઉમેરો | |
53 | Add transfer terms | સ્થળાંતર શરતો ઉમેરો | |
54 | Additional quantity (${0}) required to make outward transfer of item ${1} from ${2} on ${3} | વધારાની (${0}) માત્રા જરૂરી છે બાહ્ય સ્થળાંતર માટે વસ્તુ ${2} માંથી ${1} પર ${3} | |
55 | Address | સરનામું | |
56 | Address Display | પ્રદર્શિત સરનામુ | |
57 | Address Line 1 | સરનામું કડી 1 | |
58 | Address Line 2 | સરનામુ કડી 2 | |
59 | Administrative Expenses | વહીવટી ખર્ચ | |
60 | All | બધા | |
61 | Amount | રકમ | |
62 | Amount Paid | ચૂકવેલ રકમ | |
63 | Amount: ${0} and writeoff: ${1} is less than the total amount allocated to references: ${2}. | રકમ: ${0} અને રાઇટઓફ: ${1} સંદર્ભોને ફાળવવામાં આવેલી કુલ રકમ કરતા ઓછી છે: ${2}. | |
64 | Amount: ${0} is less than the total amount allocated to references: ${1}. | રકમ: ${0} સંદર્ભોને ફાળવવામાં આવેલી કુલ રકમ કરતા ઓછી છે: ${1}. | |
65 | An error occurred. | એક ચૂક આવી. | |
66 | Application of Funds (Assets) | ભંડોળ વપરાશ (રોકાણ) | |
67 | April | એપ્રિલ | |
68 | Arial | Arial | |
69 | Ascending Order | ચડતો હુકમ | |
70 | Asset | રોકાણ | |
71 | Assign Imported Labels | આયાત કરેલા લેબલ્સ સોંપો | |
72 | Attachment | સંપેતરું | |
73 | August | ઓગસ્ટ | |
74 | Back Reference | ઊલટ સંદર્ભ | |
75 | Bad import data. | ખરાબ આયાત ડેટા. | |
76 | Balance | સિલક | |
77 | Balance Sheet | પાકું સરવૈયું | |
78 | Bank | બેંક | |
79 | Bank Accounts | બેંક ખાતા | |
80 | Bank Entry | બેંક ખતવણી | |
81 | Bank Name | બેંકનું નામ | |
82 | Bank Overdraft Account | બેંક ઓવરડ્રાફ્ટ ખાતું | |
83 | Barcode | બારકોડ | |
84 | Base Grand Total | પ્રમુખ કુલ રકમ | |
85 | Based On | આના આધારે | |
86 | Basic | Basic | |
87 | Bill Created | બિલ નિર્માણ | |
88 | Black | Black | |
89 | Blue | Blue | |
90 | Both | બંને | |
91 | Both From and To Location cannot be undefined | બન્ને થકી અને પ્રત્યે સ્થળ ખાલી હોય શકે નહીં | |
92 | Buildings | મકાનો | |
93 | Business | ||
94 | Cancel | ફોક | |
95 | Cancel ${0} ${1}? | ${0} ${1} ફોક કરો ? | |
96 | Cancelled | ફોક કરાયેલ | |
97 | Cannot Commit Error | ||
98 | Cannot Delete | કાઢી શકાય તેમ નથી | |
99 | Cannot cancel ${0} ${1} because of the following ${2}: ${3} | ${2} ના કારણે ${0} {1} ફોક થાઈ તેમ નથી : ${3} | |
100 | Cannot delete ${0} ${1} because of linked entries. | ${0} ${1} સંકળાયેલા લેવડદેવડ ના કારણે કાઢી શકાય તેમ નથી. | |
101 | Cannot perform operation. | પ્રક્રિયા નહીં થઈ શકે. | |
102 | Capital Equipments | મૂડીનાં સાધનો | |
103 | Capital Stock | મૂડીનો હિસ્સો | |
104 | Cash | રોકડ | |
105 | Cash Entry | રોકડ ખતવણી | |
106 | Cash In Hand | હાથ પર રોકડ | |
107 | Cashflow | રોકડ પ્રવાહ | |
108 | Central Tax | કેન્દ્રીય કર | |
109 | Change DB | ડીબી બદલો | |
110 | Change File | ફાઈલ બદલો | |
111 | Change Ref Type | સંદર્ભ પ્રકાર બદલો | |
112 | Chargeable | તહોમતપાત્ર | |
113 | Chart Of Accounts Reviewed | હિસાબી આલેખ સમીક્ષા | |
114 | Chart of Accounts | હિસાબી આલેખ | |
115 | Cheque | ચેક | |
116 | City / Town | શહેર / ગામ | |
117 | Clear | ચોખ્ખુ | |
118 | Clearance Date | ક્લિઅરન્સ તારીખ | |
119 | Click to create | નિર્માણ માટે ક્લિક કરો | |
120 | Close | બંધ | |
121 | Close Frappe Books and try manually | Frappe Books બંધ કરી ને જાતે પ્રયાસ કરો | |
122 | Closing | આખર | |
123 | Closing (Cr) | આખર સિલક (Cr) | |
124 | Closing (Dr) | આખર સિલક (Dr) | |
125 | Collapse | સંકોચો | |
126 | Color | રંગ | |
127 | Commission on Sales | વેચાણ પર આડત | |
128 | Common | સર્વસામાન્ય | |
129 | Company | કંપની | |
130 | Company Address | કંપનીનું સરનામું | |
131 | Company Logo | કંપનીનું પ્રતીક | |
132 | Company Name | કંપની નું નામ | |
133 | Company Settings | કંપની પરિસ્થિતિ | |
134 | Company Setup | કંપની સ્થાપન | |
135 | Completed | પૂર્ણ | |
136 | Condition | અવસ્થા | |
137 | Consolidate Columns | એકીકૃત કોલમ | |
138 | Contains | સમાવિષ્ટ | |
139 | Contra Entry | લેવડદેવડ ખતવણી | |
140 | Cost Of Goods Sold Acc. | વેચાણ મૂલ્ય ખાતું | |
141 | Cost of Goods Sold | વેચાણ મૂલ્ય | |
142 | Could not import ${0} ${1}. | ${0} ${1} આયાત કરી શકાયા નથી | |
143 | Could not select file. | ફાઇલ પસંદ કરી શક્યા નથી. | |
144 | Country | દેશ | |
145 | Country Code | દેશનો કોડ | |
146 | Country code used to initialize regional settings. | પ્રાદેશિક નિયમન પ્રારંભ કરવા માટે દેશ કોડ વપરાય છે. | |
147 | Courier | Courier | |
148 | Cr. | ||
149 | Create | નિર્માણ કરો | |
150 | Create Demo | ડેમો નિર્માણ | |
151 | Create Purchase | ખરીદી નિર્માણ | |
152 | Create Purchase Invoice | ખરીદી ભરતિયું નિર્માણ | |
153 | Create Sale | વેચાણ નિર્માણ | |
154 | Create Sales Invoice | વેચાણ ભરતિયું નિર્માણ | |
155 | Create a new file and store it in your computer. | નવી ફાઇલ નિર્માણ કરો અને તેને તમારા કમ્પ્યુટરમાં સ્ટોર કરો. | |
156 | Create a new file or select an existing one from your computer | નવી ફાઇલ નિર્માણ કરો અથવા તમારા કમ્પ્યુટરમાં હાજર પસંદ કરો | |
157 | Create your first purchase invoice from the created supplier | મોજૂદ વિક્રેતા પરથી પ્રથમ ખરીદ ભરતિયું નિર્માણ કરો | |
158 | Create your first sales invoice for the created customer | મોજૂદ ગ્રાહક પરથી પ્રથમ વેચાણ ભરતિયું નિર્માણ કરો | |
159 | Created | નિર્માણ થયું | |
160 | Created By | નિર્માણ પ્રમાણે | |
161 | Creating Items and Parties | ચીજવસ્તુઓ અને પક્ષૉ નિર્માણ થઈ રહ્યા છે | |
162 | Creating Journal Entries | આમનોંધ લેવડદેવડ નિર્માણ થઈ રહી છે | |
163 | Creating Purchase Invoices | ખરીદી ભરતિયું નિર્માણ થઈ રહ્યું છે | |
164 | Credit | જમા | |
165 | Credit Card Entry | ક્રેડિટ કાર્ડ ખતવણી | |
166 | Credit Note | જમા-ચિઠ્ઠી | |
167 | Creditors | લેણદાર | |
168 | Currency | ચલણ | |
169 | Currency Name | ચલણનું નામ | |
170 | Current | વર્તમાન | |
171 | Current Assets | વર્તમાન રોકાણ | |
172 | Current Liabilities | વર્તમાન દેવું | |
173 | Custom Hex | કસ્ટમ હેક્સ | |
174 | Customer | ગ્રાહક | |
175 | Customer Created | ગ્રાહક નિર્માણ | |
176 | Customer Currency | ગ્રાહક ચલણ | |
177 | Customers | ગ્રાહકો | |
178 | Customise | રૂપરેખા | |
179 | Customize your invoices by adding a logo and address details | પ્રતીક અને સરનામાંની વિગતો ઉમેરીને તમારા ભરતીયા ની રૂપરેખા બદલો | |
180 | Dashboard | મુખ્ય પૃષ્ઠ | |
181 | Data Import | ડેટા આયાત | |
182 | Database Error | ડેટાબેઝ ચૂક | |
183 | Database file: ${0} | ડેટાબેઝ ફાઇલ: ${0} | |
184 | Date | તારીખ | |
185 | Date Format | તારીખ બંધારણ | |
186 | Day | દિવસ | |
187 | Debit | ઉધાર | |
188 | Debit Note | ઉધાર-ચિઠ્ઠી | |
189 | Debtors | દેવાદાર | |
190 | December | ડીસેમ્બર | |
191 | Default Account | મૂળભૂત ખાતું | |
192 | Default Location | મૂળભૂત જગ્યા | |
193 | Defaults | મૂળભૂત | |
194 | Delete | કાઢો | |
195 | Delete ${0} ${1}? | ${0} ${1} કાઢો? | |
196 | Delete ${0}? | ${0} કાઢો? | |
197 | Delete Failed | કાઢી શકાયું નથી | |
198 | Depreciation | અવમૂલ્યન | |
199 | Depreciation Entry | ઘસારા ખતવણી | |
200 | Description | વર્ણન | |
201 | Details | વિગતો | |
202 | Direct Expenses | પ્રત્યક્ષ ખર્ચ | |
203 | Direct Income | પ્રત્યક્ષ આવક | |
204 | Discount | વટાવ | |
205 | Discount Account | વટાવ ખાતું | |
206 | Discount Account is not set. | વટાવ ખાતું નક્કી નથી. | |
207 | Discount After Tax | કરવેરા પછી વટાવ | |
208 | Discount Amount | વટાવ રકમ | |
209 | Discount Amount (${0}) cannot be greated than Amount (${1}). | વટાવ રકમ (${0}) રકમ (${1}) કરતા વધારે હોય શકે નહીં. | |
210 | Discount Percent | વટાવ ટકા | |
211 | Discount Percent (${0}) cannot be greater than 100. | વટાવ ટકા (${0}) 100 કરતા વધારે હોઈ શકતું નથી. | |
212 | Discount applied after taxation | કરવેરા પછી વટાવ | |
213 | Discount applied before taxation | કરવેરા પહેલાં વટાવ | |
214 | Discounted Amount | વટાવ રકમ | |
215 | Discounts | વટાવો | |
216 | Display Logo in Invoice | ભરતિયું માં પ્રતીક દર્શાવો | |
217 | Display Precision | પ્રસ્તુતિ દશાંશ | |
218 | Display Precision should have a value between 0 and 9. | પ્રસ્તુતિ દશાંશનું મૂલ્ય 0 અને 9 ની વચ્ચે હોવું જોઈએ. | |
219 | Display Tax Invoice | Tax Invoice દેખાડો | |
220 | Dividends Paid | ચૂકવેલ ડિવિડન | |
221 | Docs | દસ્તાવેજ | |
222 | Documentation | દસ્તાવેજીકરણ | |
223 | Does Not Contain | સમાવિષ્ટ નથી | |
224 | Dr. | ||
225 | Draft | મુસદ્દો | |
226 | Duplicate | નકલ બનાવો | |
227 | Duplicate ${0} ${1}? | નકલ ${0} ${1}? | |
228 | Duplicate Entry | નકલ ખતવણી | |
229 | Duties and Taxes | ફરજ અને કરવેરા | |
230 | Earnest Money | પેશગી | |
231 | Electronic Equipments | વિદ્યુત સાધન | |
232 | ઇ-મેઇલ | ||
233 | Email Address | ઈ - મેઈલ સરનામું | |
234 | Empty | ખાલી | |
235 | Enable Barcodes | બારકોડ સક્ષમ કરો | |
236 | Enable Discount Accounting | વટાવ હિસાબ સક્ષમ કરો | |
237 | Enable Inventory | માલસૂચિ સક્ષમ કરો | |
238 | Enter Country to load States | રાજ્યો લોડ કરવા માટે દેશ દાખલ કરો | |
239 | Enter State | રાજ્ય દાખલ કરો | |
240 | Enter barcode | બારકોડ ઉમેરો | |
241 | Entertainment Expenses | મનોરંજન ખર્ચ | |
242 | Entry Currency | ખતવણી ચલણ | |
243 | Entry No | ખતવણી ક્રમ | |
244 | Entry Type | ખતવણી પ્રકાર | |
245 | Equity | મૂડી | |
246 | Error | ચૂક | |
247 | Exchange Gain/Loss | વિનિમય લાભ/ખોટ | |
248 | Exchange Rate | વિનિમય દર | |
249 | Excise Entry | આબકારી ખતવણી | |
250 | Existing File | હાલની ફાઈલ | |
251 | Expand | વિસ્તૃત | |
252 | Expense | ખર્ચ | |
253 | Expense Account | ખર્ચ ખાતું | |
254 | Expenses | ખર્ચા | |
255 | Expenses Included In Valuation | મૂલ્યાંકનમાં સમાવિષ્ટ ખર્ચ | |
256 | Export | નિકાસ | |
257 | Export Failed | નિકાસ નિષ્ફળ | |
258 | Export Format | નિકાસ સ્વરૂપ | |
259 | Export Successful | નિકાસ સફળ | |
260 | Export Wizard | નિકાસ વિશેષજ્ઞ | |
261 | FIFO | ||
262 | Fax | ફેક્સ | |
263 | February | ફેબ્રુઆરી | |
264 | Field | ખાનું | |
265 | Fieldname | કોઠાનું નામ | |
266 | File ${0} does not exist | ફાઇલ ${0} હાજર નથી | |
267 | File selection failed. | ફાઇલ પસંદગી નિષ્ફળ. | |
268 | Filter | તપાસ | |
269 | Fiscal Year | નાણાકીય વર્ષ | |
270 | Fiscal Year End Date | નાણાકીય વર્ષની અંતિમ તારીખ | |
271 | Fiscal Year Start Date | નાણાકીય વર્ષની શરૂઆતની તારીખ | |
272 | Fixed Asset | નિયત રોકાણ | |
273 | Fixed Assets | નિયત અસ્કયામતો | |
274 | Font | અક્ષર વર્ણ | |
275 | For | ને માટે | |
276 | Forbidden Error | પ્રતિબંધિત ચૂક | |
277 | Fr | શુક્ર | |
278 | Fraction | દશાંશ | |
279 | Fraction Units | દશાંશ એકમો | |
280 | Freight and Forwarding Charges | ભાડા અને આગળના ખર્ચ | |
281 | From | થકી | |
282 | From Account | ખાતા થકી | |
283 | From Date | આ તારીખ થી | |
284 | From Loc. | સ્થાન થકી | |
285 | From Year | વર્ષ થકી | |
286 | Full Name | પૂરું નામ | |
287 | Furnitures and Fixtures | ફર્નિચર અને ફિક્સર | |
288 | GST | ||
289 | GSTIN No. | GSTIN ક્રમ | |
290 | GSTR1 | GSTR 1 | |
291 | GSTR2 | GSTR 2 | |
292 | Gain/Loss on Asset Disposal | રોકાણ પતાવટ પર લાભ/ખોટ | |
293 | General | સામાન્ય વિગતો | |
294 | General Ledger | સામાન્ય ખાતાવહી | |
295 | Get Started | અહીં શરૂઆત | |
296 | Gram | ગ્રામ | |
297 | Grand Total | કુલ સરવાળો | |
298 | Greater Than | કરતા વધારે | |
299 | Green | Green | |
300 | Group By | સમૂહ પ્રમાણે | |
301 | HSN/SAC | HSN/SAC | |
302 | HSN/SAC Code | HSN/SAC Code | |
303 | Half Yearly | અર્ધવાર્ષિક | |
304 | Half Years | અર્ધ વર્ષ | |
305 | Help | મદદ | |
306 | Hex Value | Hex Value | |
307 | Hide Get Started | 'અહીં શરૂઆત' છુપાવો | |
308 | Hide Group Amounts | સમૂહ રકમ છુપાવો | |
309 | Hide Month/Year | મહિના/વર્ષ છુપાવો | |
310 | Hides the Get Started section from the sidebar. Change will be visible on restart or refreshing the app. | 'અહી શરૂઆત' વિગત બાજુની સૂચિથી છુપાઈ જસે. ફેરફાર એપ્લિકેશન પુનઃપ્રારંભ અથવા refresh પછી દેખાશે. | |
311 | Hour | કલાક | |
312 | How to Use Data Import | ડેટા આયાતનો ઉપયોગ કેવી રીતે કરવો | |
313 | INR | INR | |
314 | Image | તસવીર | |
315 | Import Data | ડેટા આયાત કરો | |
316 | Import Failed | આયાત નિષ્ફળ | |
317 | Import More | વધારે આયાત | |
318 | Import Success | આયાત સફળ | |
319 | Import Type | આયાત પ્રકાર | |
320 | Importer Settings | આયાત સંયોજન | |
321 | Include Cancelled | ફોક કરેલ શામેલ કરો | |
322 | Income | આવક | |
323 | Income Account | આવક ખાતું | |
324 | Indigo | Indigo | |
325 | Indirect Expenses | પરોક્ષ ખર્ચ | |
326 | Indirect Income | પરોક્ષ આવક | |
327 | Inflow | આવક | |
328 | Instance Id | દાખલો | |
329 | Insufficient Quantity. | અપૂર્ણ માત્રા | |
330 | Intergrated Tax | આંતરગ્રાહી કર | |
331 | Internal Precision | આંતરિક ખરાપણું | |
332 | Invalid barcode value ${0}. | બારકોડનું મૂલ્ય ${0} અમાન્ય છે | |
333 | Invalid value ${0} for ${1} | ${0} માટે ${1} અમાન્ય મૂલ્ય | |
334 | Inventory | માલસૂચિ | |
335 | Inventory Settings | માલસૂચિ સંયોજન | |
336 | Investments | રોકાણ | |
337 | Invoice | ભરતિયું | |
338 | Invoice Created | ભરતિયું નિર્માણ | |
339 | Invoice Date | ભરતિયું તારીખ | |
340 | Invoice Discount | ભરતિયું વટાવ | |
341 | Invoice Item | ભરતિયું વસ્તુઓ | |
342 | Invoice No | ભરતિયું ક્રમ | |
343 | Invoice No. | ભરતિયું ક્રમ | |
344 | Invoice Setup | ભરતિયું સ્થાપન | |
345 | Invoice Value | ભરતિયું મૂલ્ય | |
346 | Invoices | ભરતિયું | |
347 | Is | ||
348 | Is Empty | ||
349 | Is Group | સમૂહ છે | |
350 | Is Not | ||
351 | Is Not Empty | ||
352 | Is Whole | શું પરિપૂર્ણ છે | |
353 | Item | વિગત | |
354 | Item Description | વર્ણન | |
355 | Item Name | ચીજવસ્તુનું નામ | |
356 | Item with barcode ${0} not found. | બારકોડ ${0} વાળી ચીજવસ્તુ હજાર નથી. | |
357 | Items | ચીજવસ્તુઓ | |
358 | January | જાન્યુઆરી | |
359 | John Doe | John Doe | |
360 | Journal Entries | આમનોંધ લેવડદેવડ | |
361 | Journal Entry | આમનોંધ ખતવણી | |
362 | Journal Entry Account | આમનોંધ ખતવણી ખાતું | |
363 | Journal Entry Number Series | આમનોંધ ખતવણી ક્રમાંકન | |
364 | July | જુલાઈ | |
365 | June | જૂન | |
366 | Kg | કિલો | |
367 | Label Index | લેબલ અનુક્રમણિકા | |
368 | Language | ભાષા | |
369 | Left Index | ડાબી સૂચિ | |
370 | Legal Expenses | કાનૂની ખર્ચ | |
371 | Less Filters | ઓછી તપાસો | |
372 | Less Than | કરતાં ઓછા | |
373 | Liability | દેવું | |
374 | Limit | મર્યાદા | |
375 | Link Validation Error | લિંક માન્યતા ચૂક | |
376 | List | યાદી | |
377 | Load an existing .db file from your computer. | તમારા કમ્પ્યુટરથી અસ્તિત્વમાં હોય એવી .db ફાઇલ લોડ કરો. | |
378 | Loading Report... | અહેવાલ રજૂ થાય છે... | |
379 | Loading... | રજૂ થાય છે... | |
380 | Loans (Liabilities) | લોન (દેવું) | |
381 | Loans and Advances (Assets) | કરજ અને ધિરાણ (રોકાણ) | |
382 | Locale | પ્રાદેશિક નિયમન | |
383 | Location | સ્થાન | |
384 | Location Name | સ્થાનનું નામ | |
385 | Logo | પ્રતીક | |
386 | Make Entry | લેવડદેવડ ઉમેરો | |
387 | Mandatory Error | અનિવાર્ય ચૂક | |
388 | Mar 23, 2022 | 23 માર્ચ, 2022 | |
389 | March | માર્ચ | |
390 | Marketing Expenses | વિજ્ઞાપન ખર્ચ | |
391 | Material Issue | ||
392 | Material Receipt | ||
393 | Material Transfer | ||
394 | May | મે | |
395 | Meter | મિટર | |
396 | Minimal | Minimal | |
397 | Misc | વગેરે | |
398 | Miscellaneous Expenses | પરચૂરણ ખર્ચ | |
399 | Mo | સોમ | |
400 | Modified | સુધારેલું | |
401 | Modified By | સંશોધિત પ્રમાણે | |
402 | Monthly | માસિક | |
403 | Months | મહિના | |
404 | More Filters | વધુ તપાસો | |
405 | Movement Type | સ્થળાંતર પ્રકાર | |
406 | Moving Average | ચાલક સરેરાંશ | |
407 | Name | નામ | |
408 | Navigate | સંચાલન | |
409 | Net Total | કુલ સરવાળો | |
410 | New ${0} | નવુ ${0} | |
411 | New Account | નવું ખાતું | |
412 | New Entry | નવી ખતવણી | |
413 | New File | નવી ફાઈલ | |
414 | No | ના | |
415 | No Data to Import | આયાત કરવા માટે કોઈ ડેટા નથી | |
416 | No Values to be Displayed | પ્રદર્શિત કરવા માટે કોઈ મૂલ્યો નથી | |
417 | No entries found | કોઈ લેવડદેવડ મળ્યા નથી | |
418 | No expenses in this period | આ સમયગાળામાં કોઈ ખર્ચ નથી | |
419 | No filters selected | તપાસ ઊમેરાય નથી | |
420 | No labels have been assigned. | કોઈ લેબલ સોંપવામાં આવ્યા નથી. | |
421 | No results found | કોઈ પરિણામો મળ્યા નથી | |
422 | No transactions yet | હજી સુધી કોઈ વ્યવહાર નથી | |
423 | None | કોઈ નહીં | |
424 | Not Found | મળ્યા નથી | |
425 | Not Saved | સંગ્રહ થયો નથી | |
426 | Notes | નોંધ | |
427 | November | નવેમ્બર | |
428 | Number Series | ક્રમાંકન | |
429 | Number of ${0} | ${0} ની સંખ્યા | |
430 | October | ઓક્ટોબર | |
431 | Office Equipments | કચેરી સાધન | |
432 | Office Maintenance Expenses | કચેરી જાળવણી ખર્ચ | |
433 | Office Rent | કચેરી ભાડા | |
434 | Onboarding Complete | ઓનબોર્ડિંગ પૂર્ણ | |
435 | Open Count | ખુલ્લી ગણતરી | |
436 | Open Folder | ખુલ્લું ફોલ્ડર | |
437 | Opening (Cr) | ખૂલતી સિલક (Cr) | |
438 | Opening (Dr) | ખૂલતી સિલક (Dr) | |
439 | Opening Balance Equity | ખૂલતી ઇક્વિટી | |
440 | Opening Balances | શરૂઆતી મૂડી | |
441 | Opening Entry | શરૂઆતી ખતવણી | |
442 | Orange | Orange | |
443 | Organisation | સંસ્થા | |
444 | Outflow | જાવક | |
445 | Outstanding Amount | બાકી રકમ | |
446 | Pad Zeros | દર્શાવા ખાતર શૂન્ય | |
447 | Page | પાનાં | |
448 | Paid | ચુકવેલ | |
449 | Parent | પ્રધાન | |
450 | Parent Account | પ્રધાન ખાતું | |
451 | Party | પેઢી | |
452 | Patch Run | મરામતી ક્રિયા | |
453 | Pay | ચૂકવણી | |
454 | Payable | ચૂકવવાપાત્ર | |
455 | Payment | પેમેન્ટ | |
456 | Payment For | માટે પેમેન્ટ | |
457 | Payment Method | પેમેન્ટ પદ્ધતિ | |
458 | Payment No | પેમેન્ટ ક્રમ | |
459 | Payment Number Series | પેમેન્ટ ક્રમાંકન | |
460 | Payment Reference | પેમેન્ટ સંદર્ભ | |
461 | Payment Type | પેમેન્ટનો પ્રકાર | |
462 | Payment amount cannot be ${0}. | પેમેન્ટની રકમ ${0} હોઈ શકતી નથી. | |
463 | Payment amount cannot be less than zero. | પેમેન્ટની રકમ શૂન્યથી ઓછી હોઈ શકતી નથી. | |
464 | Payment amount cannot exceed ${0}. | પેમેન્ટની રકમ ${0} કરતા વધી શકતી નથી. | |
465 | Payment amount: ${0} should be greater than 0. | પેમેન્ટની રકમ: ${0} 0 કરતા વધારે હોવી જોઈએ. | |
466 | Payment amount: ${0} should be less than Outstanding amount: ${1}. | પેમેન્ટની રકમ: ${0} બાકી રકમ કરતા ઓછી હોવી જોઈએ: $ {1}. | |
467 | Payments | પેમેન્ટો | |
468 | Payroll Payable | ચૂકવવાપાત્ર પગારપત્રક | |
469 | Periodicity | સમયગાળો | |
470 | Phone | ફોન | |
471 | Pink | Pink | |
472 | Place | સ્થાન | |
473 | Place of supply | પુરવઠો સ્થળ | |
474 | Plants and Machineries | ઉદ્યોગ અને યંત્રો | |
475 | Please Wait | મહેરબાની કરી રાહ જુવો | |
476 | Please assign the following fields ${0} | કૃપા કરીને નીચેના કોઠાને સોંપો ${0} | |
477 | Please fill all values | કૃપા કરીને બધા મૂલ્યો ભરો | |
478 | Please restart and try again | પુનઃ પ્રારંભ કરી ફરી પ્રયાસ કરો | |
479 | Please select a file with data to import. | કૃપા કરીને આયાત કરવા માટે ડેટાવાળી ફાઇલ પસંદ કરો. | |
480 | Please select a valid reference type. | કૃપા કરીને માન્ય સંદર્ભ પ્રકાર પસંદ કરો. | |
481 | Please set Round Off Account in the Settings. | કૃપા કરીને સુયોજનમાં પરચુરણ બાકાત ખાતું સુયોજિત કરો. | |
482 | Postal Code | પોસ્ટ કોડ | |
483 | Postal Expenses | ટપાલ ખર્ચ | |
484 | Posting Date | જમા તારીખ | |
485 | Prefix | ઉપસર્ગ | |
486 | Prime Bank | મુખ્ય બેંક | |
487 | પ્રિન્ટ | ||
488 | Print Settings | પ્રિન્ટ પરિસ્થિતિ | |
489 | Print and Stationery | પ્રિન્ટ અને સ્ટેશનરી | |
490 | Product | ઉત્પાદનો | |
491 | Profit And Loss | નફા અને ખોટ | |
492 | Profit and Loss | નફા અને ખોટ | |
493 | Purchase | ખરીદ | |
494 | Purchase Acc. | ખરીદ ખાતું | |
495 | Purchase Invoice | ખરીદી ભરતિયું | |
496 | Purchase Invoice Item | ખરીદ ભરતિયું વસ્તુ | |
497 | Purchase Invoice Number Series | ખરીદ ભરતિયું ક્રમાંકન | |
498 | Purchase Invoice Terms | ખરીદી ભરતિયું શરતો | |
499 | Purchase Invoices | ખરીદી ભરતિયા | |
500 | Purchase Item Created | ખરીદ વસ્તુ નિર્માણ | |
501 | Purchase Items | ખરીદ ચીજવસ્તુઓ | |
502 | Purchase Payments | ખરીદી ચૂકવણીઓ | |
503 | Purchase Receipt | ખરીદ પહોંચ | |
504 | Purchase Receipt Item | ખરીદ પહોંચ વસ્તુ | |
505 | Purchase Receipt Number Series | ખરીદ પહોંચ ક્રમાંકન | |
506 | Purchase Receipt Terms | ખરીદ પહોંચ શરતો | |
507 | Purchase Receipts | ખરીદ પહોંચ | |
508 | Purchases | ખરીદી | |
509 | Purple | Purple | |
510 | Qty. ${0} | માત્રા. ${0} | |
511 | Quantity | માત્રા | |
512 | Quantity (${0}) has to be greater than zero | માત્રા (${0}) શૂન્ય થી વધારે હોવી જોઈએ | |
513 | Quantity needs to be set | માત્રા સૂચવવી જરૂરી છે | |
514 | Quarterly | ત્રિમાસિક | |
515 | Quarters | ત્રિમાસિક | |
516 | Rate | ભાવ | |
517 | Rate (${0}) cannot be less zero. | સંખ્યા (${0}) શૂન્ય થી ઓછી હોઈ શકતી નથી. | |
518 | Rate (${0}) has to be greater than zero | સંખ્યા (${0}) શૂન્ય થી વધારે હોવી જોઈએ | |
519 | Rate can't be negative. | સંખ્યા ઋણમાં હોઈ શકે નથી. | |
520 | Rate needs to be set | દર સુયોજિત કરવા જરૂરી છે | |
521 | Receivable | મળવાપાત્ર | |
522 | Receive | સ્વીકાર | |
523 | Recent Invoices | તાજેતરના Invoice | |
524 | Red | Red | |
525 | Ref Name | સંદર્ભ નામ | |
526 | Ref Type | સંદર્ભ પ્રકાર | |
527 | Ref. / Cheque No. | સંદર્ભ. / ચેક નંબર. | |
528 | Ref. Date | સંદર્ભ. તારીખ | |
529 | Ref. Name | સંદર્ભ. નામ | |
530 | Ref. Type | સંદર્ભ. પ્રકાર | |
531 | Reference | સંદર્ભ | |
532 | Reference Date | સંદર્ભ તારીખ | |
533 | Reference Number | સંદર્ભ ક્રમ | |
534 | Reference Type | સંદર્ભ પ્રકાર | |
535 | Reload App | એપ પુનઃપ્રારંભ | |
536 | Report | અહેવાલ | |
537 | Report Error | ચૂક ઉલ્લેખ | |
538 | Report Issue | ખામી ઉલ્લેખ | |
539 | Reports | અહેવાલો | |
540 | Required Fields not Assigned | નિર્દેશિત કોઠા ફાળવાયા નથી | |
541 | Reset | Reset | |
542 | Retained Earnings | જાળવેલ કમાણી | |
543 | Reverse Chrg. | Reverse Chrg. | |
544 | Reverted | Reverted | |
545 | Reverts | Reverts | |
546 | Review Accounts | ખાતા નિરીક્ષણ | |
547 | Review your chart of accounts, add any account or tax heads as needed | તમારા હિસાબી આલેખની સમીક્ષા કરો, જરૂર મુજબ કોઈપણ ખાતા અથવા કરવેરા ઉમેરો | |
548 | Right Index | ||
549 | Role | ભૂમિકા | |
550 | Root Type | મૂળ પ્રકાર | |
551 | Round Off | પરચુરણ બાકાત | |
552 | Round Off Account | પરચુરણ બાકાત ખાતું | |
553 | Round Off Account Not Found | પરચુરણ બાકાત ખાતું હાજર નથી | |
554 | Rounded Off | બાકાત | |
555 | Sa | શનિ | |
556 | Salary | પગાર | |
557 | Sales | વેચાણ | |
558 | Sales Acc. | વેચાણ ખાતું | |
559 | Sales Expenses | વેચાણ ખર્ચ | |
560 | Sales Invoice | વેચાણ ભરતિયું | |
561 | Sales Invoice Item | વેચાણ ભરતિયું વસ્તુ | |
562 | Sales Invoice Number Series | વેચાણ ભરતિયું ક્રમાંકન | |
563 | Sales Invoice Terms | વેચાણ ભરતિયું શરતો | |
564 | Sales Invoices | વેચાણ ભરતીયા | |
565 | Sales Item Created | વેચાણની વસ્તુ નિર્માણ | |
566 | Sales Items | વેચાણ ચીજવસ્તુઓ | |
567 | Sales Payments | વેચાણ ચૂકવણીઓ | |
568 | Save | સંઘરો | |
569 | Save Template | નમૂનો સંઘરો | |
570 | Save as PDF | PDF રીતે સંઘરો | |
571 | Save as PDF Successful | PDF રીતે સંગ્રહ સફળકારક | |
572 | Saved | સંગ્રહિત | |
573 | Saving | સંગ્રહ થાય છે | |
574 | Schema Name or Name not passed to Open Quick Edit | સ્કીમા નામ અથવા નામ અપાયું નથી Quick Edit ખોલવા માટે | |
575 | Search | શોધ | |
576 | Secured Loans | સુરક્ષિત લોન | |
577 | Securities and Deposits | સિક્યોરિટીઝ અને થાપણો | |
578 | Select | પસંદ કરો | |
579 | Select CoA | CoA પસંદ કરો | |
580 | Select Color | રંગ પસંદ કરો | |
581 | Select Country | દેશ પસંદ કરો | |
582 | Select File | ફાઇલ પસંદ કરો | |
583 | Select Folder | ફોલ્ડર પસંદ કરો | |
584 | Select Image | છબી પસંદ કરો | |
585 | Select Logo | પ્રતીક પસંદ કરો | |
586 | Select a file for import | આયાત માટે ફાઇલ પસંદ કરો | |
587 | Select file | ફાઇલ પસંદ કરો | |
588 | Select folder | ફોલ્ડર પસંદ કરો | |
589 | Selected file | પસંદ કરેલી ફાઇલ | |
590 | September | સેપ્ટેમ્બર | |
591 | Service | સેવાઓ | |
592 | Set Discount Amount | સુયોજિત વટાવ રકમ | |
593 | Set Period | સમયગાળો સુયોજિત કરો | |
594 | Set Up | સુયોજિત કરો | |
595 | Set Up Your Workspace | વ્યવસાય સુયોજિત કરો | |
596 | Set an Import Type | આયાત પ્રકાર સહેજો | |
597 | Set the display language. | પ્રદર્શન ભાષા સહેજો. | |
598 | Set the local code. This is used for number formatting. | સ્થાનિક કોડ સહેજો. આ ક્રમ ફોર્મેટિંગ માટે વપરાય છે. | |
599 | Set up your company information, email, country and fiscal year | તમારી કંપનીની માહિતી, ઇમેઇલ, દેશ અને નાણાકીય વર્ષ સ્થાપન કરો | |
600 | Set up your opening balances before performing any accounting entries | કોઈપણ ખાતાકીય લેવડદેવડ કરતા પહેલા તમારી ખુલતી સિલક સ્થાપન કરો | |
601 | Set up your organization | તમારી સંસ્થા સ્થાપન કરો | |
602 | Set up your tax templates for your sales or purchase transactions | તમારા વેચાણ અથવા ખરીદી વ્યવહાર માટે તમારા કરવેરા નમૂનાઓ સ્થાપન કરો | |
603 | Sets how many digits are shown after the decimal point. | દશાંશ બિંદુ પછી કેટલા અંકો બતાવવામાં આવે છે તે સુયોજિત કરે છે. | |
604 | Sets the app-wide date display format. | એપ્લિકેશન-વ્યાપક તારીખ બંધારણ સ્થાપન કરે છે. | |
605 | Sets the internal precision used for monetary calculations. Above 6 should be sufficient for most currencies. | નાણાકીય ગણતરીઓ માટે વપરાયેલી આંતરિક ચોકસાઇ સ્થાપન કરે છે. મોટાભાગના ચલણો માટે 6 થી ઉપર પૂરતું હોવું જોઈએ. | |
606 | Setting Up Instance | દાખલો સુયોજિત કરી રહ્યા છીએ | |
607 | Setting up... | સુયોજિત થઈ રહ્યું છે... | |
608 | Settings | પરિસ્થિતિ | |
609 | Settings changes will be visible on reload | પરિસ્થિતિ ફેરફારો પુનઃપ્રારંભ પર દેખાશે | |
610 | Setup | સ્થાપન | |
611 | Setup Complete | સ્થાપના પૂર્ણ | |
612 | Setup Wizard | સ્થાપના વિશેષજ્ઞ | |
613 | Setup system defaults like date format and display precision | તારીખ બંધારણ અને પ્રદર્શિત દશાંશ જેવા સિસ્ટમ ડિફોલ્ટ સ્થાપન કરો | |
614 | Shipment | સ્થળાંતર | |
615 | Shipment Item | સ્થળાંતર વસ્તુ | |
616 | Shipment Number Series | સ્થળાંતર ક્રમાંકન | |
617 | Shipment Terms | સ્થળાંતર શરતો | |
618 | Shipments | સ્થળાંતરો | |
619 | Show Me | મને બતાવો | |
620 | Show Month/Year | મહિના/વર્ષ દર્શાવો | |
621 | Single Value | એકમો મૂલ્ય | |
622 | Skip Child Tables | બાળ કોષ્ટકો અવગણો | |
623 | Skip Transactions | વ્યવહાર અવગણો | |
624 | Smallest Currency Fraction Value | સૌથી ઓછુ ચલણ મૂલ્ય | |
625 | Softwares | Softwares | |
626 | Something has gone terribly wrong. Please check the console and raise an issue. | કંઈક ભયંકર રીતે ખોટું થયું છે. કૃપા કરીને કોનસોલ તપાસો અને કોઈ મુદ્દો ઉભો કરો. | |
627 | Source of Funds (Liabilities) | ભંડોળનો સ્રોત (દેવું) | |
628 | Standard Chart of Accounts | માનક હિસાબી આલેખ | |
629 | Start | શરૂઆત | |
630 | State | રાજ્ય | |
631 | State Tax | રાજ્ય કર | |
632 | Status | સ્થિતિ | |
633 | Stock | માલ | |
634 | Stock Adjustment | માલ ગોઠવણ | |
635 | Stock Assets | માલ રોકાણ | |
636 | Stock Balance | માલ સિલક | |
637 | Stock Entries | માલ લેવડદેવડ | |
638 | Stock Expenses | માલ ખર્ચ | |
639 | Stock In Hand | હાથ પર માલ | |
640 | Stock In Hand Acc. | હાથ પર માલ ખાતું | |
641 | Stock Ledger | માલ હિસાબ | |
642 | Stock Ledger Entry | માલ હિસાબ ખતવણી | |
643 | Stock Liabilities | માલ દેવું | |
644 | Stock Movement | માલ સંચાલન | |
645 | Stock Movement Item | માલ સંચાલન વસ્તુ | |
646 | Stock Movement No. | માલ સંચાલન ક્રમ | |
647 | Stock Movement Number Series | માલ સંચાલન ક્રમાંકન | |
648 | Stock Movements | માલ સંચાલન | |
649 | Stock Not Transferred | માલ સ્થળાંતર થયો નથી | |
650 | Stock Received But Not Billed | પ્રાપ્ત માલ બિનઃ બિલ | |
651 | Stock Received But Not Billed Acc. | પ્રાપ્ત માલ બિનઃ બિલ ખાતું | |
652 | Stock Transfer Item | માલ સ્થળાંતર વસ્તુ | |
653 | Stock has been transferred | માલ સ્થળાંતર થયો | |
654 | Stock qty. ${0} out of ${1} left to transfer | માલની માત્રા. ${1} માંથી ${0} સ્થળાંતર માટે બાકી | |
655 | StockTransfer | ||
656 | Stores | દુકાન/સંગ્રહ | |
657 | Su | રવિ | |
658 | Submit | રજૂ કરો | |
659 | Submit ${0} | ${0} રજૂ કરો | |
660 | Submit Journal Entry? | આમનોંધ ખતવણી રજૂ કરો? | |
661 | Submit Purchase Invoice? | ખરીદી ભરતિયું રજૂ કરો? | |
662 | Submit Sales Invoice? | વેચાણ ભરતિયું રજૂ કરો? | |
663 | Submit on Import | આયાત થતાં રજૂ કરો | |
664 | Submitted | રજૂ | |
665 | Submitting | રજૂ થાય છે | |
666 | Subtotal | પેટા-સરવાળો | |
667 | Successfully created the following ${0} entries: | સફળતાપૂર્વક નીચેની ${0} લેવડદેવડ બનાવી: | |
668 | Supplier | વિક્રેતા | |
669 | Supplier Created | વિક્રેતા નિર્માણ | |
670 | Suppliers | વિક્રેતા | |
671 | Symbol | પ્રતીક | |
672 | System | પ્રણાલિ | |
673 | System Settings | પ્રણાલિ પરિસ્થિતિ | |
674 | System Setup | પ્રણાલિ સ્થાપન | |
675 | Tax | કરવેરો | |
676 | Tax Account | કરવેરા ખાતું | |
677 | Tax Assets | કરવેરા રોકાણ | |
678 | Tax Detail | કર વિગત | |
679 | Tax ID | કર ID | |
680 | Tax Invoice | ||
681 | Tax Summary | કર સારાંશ | |
682 | Taxable Value | કરપાત્ર કિંમત | |
683 | Taxed Amount | કર લગાવેલી રકમ | |
684 | Taxes | કરવેરા | |
685 | Teal | Teal | |
686 | Telephone Expenses | દૂરધ્વની ખર્ચાઓ | |
687 | Template | નમૂનો | |
688 | Temporary | કામચલાઉ | |
689 | Temporary Accounts | હંગામી ખાતાઓ | |
690 | Temporary Opening | હંગામી આરંભ | |
691 | Th | ગુરુ | |
692 | The following ${0} entries were created: ${1} | નીચેની ${0} લેવડદેવડ બનાવવામાં આવી હતી: ${1} | |
693 | This Month | આ મહિને | |
694 | This Quarter | આ ત્રિમાસીક | |
695 | This Year | આ વર્ષ | |
696 | This action is permanent | આ ક્રિયા કાયમી છે | |
697 | This action is permanent and will cancel the following payment: ${0} | આ ક્રિયા કાયમી છે અને નીચેની ચુકવણી ફોક થશે: ${0} | |
698 | This action is permanent and will cancel the following payments: ${0} | આ ક્રિયા કાયમી છે અને નીચેની ચુકવણીઓ ફોક થશે: ${0} | |
699 | This action is permanent and will delete associated ledger entries. | આ ક્રિયા કાયમી છે અને સંકળાયેલ ખાતાવહી લેવડદેવડ છેકાશે. | |
700 | This action is permanent. | આ ક્રિયા કાયમી છે. | |
701 | Times New Roman | ||
702 | To | પ્રત્યે | |
703 | To Account | ખાતા પ્રત્યે | |
704 | To Account and From Account can't be the same: ${0} | થકી ખાતું અને પ્રત્યે ખાતું સરખા હોય શકે નહીં : ${0} | |
705 | To Date | આ તારીખ સુધી | |
706 | To Loc. | સ્થાન સુધી | |
707 | To Year | વર્ષ સુધી | |
708 | Top Expenses | મુખ્ય ખર્ચ | |
709 | Total | કુલ | |
710 | Total Amount | કુલ રકમ | |
711 | Total Asset (Debit) | કુલ રોકાણ (ડેબિટ) | |
712 | Total Credit | કુલ જમા | |
713 | Total Debit | કુલ ઉધાર | |
714 | Total Debit: ${0} must be equal to Total Credit: ${1} | કુલ ડેબિટ: ${0} કુલ ક્રેડિટની બરાબર હોવી આવશ્યક છે: ${1} | |
715 | Total Equity (Credit) | કુલ ઇક્વિટી (ક્રેડિટ) | |
716 | Total Expense (Debit) | કુલ ખર્ચ (ડેબિટ) | |
717 | Total Income (Credit) | કુલ આવક (ક્રેડિટ) | |
718 | Total Liability (Credit) | કુલ દેવું (ક્રેડિટ) | |
719 | Total Profit | કુલ નફો | |
720 | Total Spending | કુલ ખર્ચ | |
721 | Track Item | અનુગમન કરો | |
722 | Transfer | સ્થળાંતર | |
723 | Transfer No | સ્થળાંતર ક્રમ | |
724 | Transfer Type | વ્યવહારનો પ્રકાર | |
725 | Transfer will cause future entries to have negative stock. | સ્થળાંતર થી ભવિષ્ય ના લેવડદેવડો માં જથ્થો ઋણ માં જશે | |
726 | Travel Expenses | મુસાફરી ખર્ચ | |
727 | Trial Balance | કાચું સરવૈયું | |
728 | Tu | મંગળ | |
729 | Type | પ્રકાર | |
730 | Type to search... | શોધવા માટે વર્ણન કરો ... | |
731 | UOM | માપણી | |
732 | Unit | ||
733 | Unit Type | એકમ પ્રકાર | |
734 | Unpaid | અણચુકવેલ | |
735 | Unsecured Loans | અસુરક્ષિત લોન | |
736 | Until Date | તારીખ સુધી | |
737 | Use List Filters | યાદી તપાસ વાપરો | |
738 | User Remark | યુઝર નોંધણી | |
739 | Utility Expenses | વ્યાવહારિક ખર્ચ | |
740 | Validation Error | મૂલ્યાંકન ચૂક | |
741 | Valuation Method | મૂલ્યાંકન પદ્ધતિ | |
742 | Value | વિગત | |
743 | Value missing for ${0} | ${0} માટે વિગત ખૂટે છે | |
744 | Version | Version | |
745 | View | નિરીક્ષણ | |
746 | View Purchases | ખરીદી જુઓ | |
747 | View Sales | વેચાણ જુઓ | |
748 | We | બુધ | |
749 | Welcome to Frappe Books | Frappe Books પર આપનું સ્વાગત છે | |
750 | Write Off | ખારીજ | |
751 | Write Off Account | ખારીજ ખાતું | |
752 | Write Off Account ${0} does not exist. Please set Write Off Account in General Settings | ખારીજ ખાતું ${0} અસ્તિત્વ માં નથી. ખારીજ ખાતું સામાન્ય વિગતો માં ઉમેરો | |
753 | Write Off Account not set. Please set Write Off Account in General Settings | ખારીજ ખાતું અસ્તિત્વ માં નથી. ખારીજ ખાતું સામાન્ય વિગતો માં ઉમેરો | |
754 | Write Off Entry | ખારીજ ખાતું ખતવણી | |
755 | Yearly | વાર્ષિક | |
756 | Years | વર્ષ | |
757 | Yellow | Yellow | |
758 | Yes | હા | |
759 | Your Name | તમારું નામ | |
760 | john@doe.com | john@doe.com | |
761 | verify the imported data and click on | આયાત કરેલા ડેટાને ચકાસો અને ક્લિક કરો |