2
0
mirror of https://github.com/frappe/books.git synced 2024-11-08 14:50:56 +00:00
books/translations/gu.csv

43 KiB

1${0} ${1} already exists.${0} ${1} પહેલાથી અસ્તિત્વમાં છે.
2${0} ${1} does not exist${0} ${1} અસ્તિત્વમાં નથી
3${0} ${1} has been modified after loading${0} ${1} લોડિંગ પછી ફેરબદલ કરવામાં આવેલ છે
4${0} ${1} is linked with existing records.${0} ${1} હાલમાં રેકોર્ડ્સ સાથે જોડાયેલ છે.
5${0} account not set in Inventory Settings.${0} ખાતું માલસૂચી સંયોજન માં સક્ષમ નથી
6${0} already exists.${0} પહેલેથી જ અસ્તિત્વમાં છે.
7${0} fields selected${0} ખાનાઓ લાગુ
8${0} filters applied${0} તપાસો લાગુ
9${0} of type ${1} does not exist${0}નો પ્રકાર ${1} અસ્તિત્વ માં નથી
10${0} out of ${1}${0} માંથી ${1}
11${0} party ${1} is different from ${2}${0} {1} પેઢી ${2} થી અલગ છે
12${0} rows${0} પંક્તિઓ
13${0} value ${1} does not exist.{0} મૂલ્ય ${1} અસ્તિત્વમાં નથી
14* required fields* જરૂરી કોઠા
150%0%
1603-23-202203-23-2022
1703/23/202203/23/2022
181 filter applied1 તપાસ લાગુ
1923-03-202223-03-2022
2023-Mar-2223 માર્ચ, 2022
2123-03-202223-03-2022
220.9838194440.983819444
2323-03-202223-03-2022
2498889000009888900000
25Accountખાતું
26Account ${0} does not exist.${0} ખાતું અસ્તિત્વ માં નથી
27Account Entriesખાતા લેવડદેવડ
28Account Nameખાતા નું નામ
29Account Typeખાતાના પ્રકાર
30Accounting Entriesહિસાબી લેવડદેવડ
31Accounting Ledger Entryખાતાવહી ખતવણી
32Accounting Settingsહિસાબી સંયોજન
33Accountsહિસાબ
34Accounts Payableચુકવવાપાત્ર ખાતાઓ
35Accounts Receivableમળવાપાત્ર હિસાબ
36Accumulated Depreciationસંચિત અવમૂલ્યન
37Add Accountખાતું ઉમેરો
38Add Customersગ્રાહકો ઉમેરો
39Add Groupસમૂહ ઉમેરો
40Add Itemsઉત્પાદન ઉમેરો
41Add Rowવિગત ઉમેરો
42Add Suppliersવિક્રેતાઓ ઉમેરો
43Add Taxesકરવેરા ઉમેરો
44Add a few customers to create your first sales invoiceપ્રથમ વેચાણ ભરતિયું નિર્માણ કરવા પહેલા થોડાક ગ્રાહક ઉમેરો
45Add a few suppliers to create your first purchase invoiceપ્રથમ ખરીદી ભરતિયું નિર્માણ કરવા પહેલા થોડાક વિક્રેતા ઉમેરો
46Add a filterતપાસ ઉમેરો
47Add a remarkએક ટિપ્પણી ઉમેરો
48Add attachmentટાંચ ઉમેરો
49Add invoice termsબિલ શરતો ઉમેરો
50Add products or services that you buy from your suppliersતમે તમારા વિક્રેતા પાસેથી ખરીદેલા ઉત્પાદનો અથવા સેવાઓ ઉમેરો
51Add products or services that you sell to your customersતમે તમારા ગ્રાહકોને વેચતા ઉત્પાદનો અથવા સેવાઓ ઉમેરો
52Add transfer termsસ્થળાંતર શરતો ઉમેરો
53Additional quantity (${0}) required to make outward transfer of item ${1} from ${2} on ${3}વધારાની (${0}) માત્રા જરૂરી છે બાહ્ય સ્થળાંતર માટે વસ્તુ ${2} માંથી ${1} પર ${3}
54Addressસરનામું
55Address Displayપ્રદર્શિત સરનામુ
56Address Line 1સરનામું કડી 1
57Address Line 2સરનામુ કડી 2
58Administrative Expensesવહીવટી ખર્ચ
59Allબધા
60Amountરકમ
61Amount Paidચૂકવેલ રકમ
62Amount: ${0} and writeoff: ${1} is less than the total amount allocated to references: ${2}.રકમ: ${0} અને રાઇટઓફ: ${1} સંદર્ભોને ફાળવવામાં આવેલી કુલ રકમ કરતા ઓછી છે: ${2}.
63Amount: ${0} is less than the total amount allocated to references: ${1}.રકમ: ${0} સંદર્ભોને ફાળવવામાં આવેલી કુલ રકમ કરતા ઓછી છે: ${1}.
64An error occurred.એક ચૂક આવી.
65Application of Funds (Assets)ભંડોળ વપરાશ (રોકાણ)
66Aprilએપ્રિલ
67ArialArial
68Ascending Orderચડતો હુકમ
69Assetરોકાણ
70Assign Imported Labelsઆયાત કરેલા લેબલ્સ સોંપો
71Attachmentસંપેતરું
72Augustઓગસ્ટ
73Back Referenceઊલટ સંદર્ભ
74Bad import data.ખરાબ આયાત ડેટા.
75Balanceસિલક
76Balance Sheetપાકું સરવૈયું
77Bankબેંક
78Bank Accountsબેંક ખાતા
79Bank Entryબેંક ખતવણી
80Bank Nameબેંકનું નામ
81Bank Overdraft Accountબેંક ઓવરડ્રાફ્ટ ખાતું
82Base Grand TotalBase કુલ રકમ
83Based Onઆના આધારે
84BasicBasic
85Bill Createdબિલ નિર્માણ
86BlackBlack
87BlueBlue
88Bothબંને
89Both From and To Location cannot be undefinedબન્ને થકી અને પ્રત્યે સ્થળ ખાલી હોય શકે નહીં
90Buildingsમકાનો
91Businessવ્યવસાય
92Cancelફોક
93Cancel ${0} ${1}?${0} ${1} ફોક કરો ?
94Cancelledફોક કરાયેલ
95Cannot Commit Error
96Cannot Deleteકાઢી શકાય તેમ નથી
97Cannot cancel ${0} ${1} because of the following ${2}: ${3}${2} ના કારણે ${0} {1} ફોક થાઈ તેમ નથી : ${3}
98Cannot delete ${0} ${1} because of linked entries.${0} ${1} સંકળાયેલા લેવડદેવડ ના કારણે કાઢી શકાય તેમ નથી.
99Cannot perform operation.પ્રક્રિયા નહીં થઈ શકે.
100Capital Equipmentsમૂડીનાં સાધનો
101Capital Stockમૂડીનો હિસ્સો
102Cashરોકડ
103Cash Entryરોકડ ખતવણી
104Cash In Handહાથ પર રોકડ
105Cashflowકેશફલૉ
106Central Taxકેન્દ્રીય કર
107Change DBડીબી બદલો
108Change Fileફાઈલ બદલો
109Change Ref Typeસંદર્ભ પ્રકાર બદલો
110Chargeableતહોમતપાત્ર
111Chart Of Accounts Reviewedહિસાબી આલેખ સમીક્ષા
112Chart of Accountsહિસાબી આલેખ
113Chequeચેક
114City / Townશહેર / ગામ
115Clearચોખ્ખુ
116Clearance Dateક્લિઅરન્સ તારીખ
117Click to createનિર્માણ માટે ક્લિક કરો
118Closeબંધ
119Close Frappe Books and try manuallyFrappe Books બંધ કરી ને જાતે પ્રયાસ કરો
120Closingબંધ થાય છે
121Closing (Cr)આખર સિલક (Cr)
122Closing (Dr)આખર સિલક (Dr)
123Collapseસંકોચો
124Colorરંગ
125Commission on Salesવેચાણ પર આડત
126Commonસર્વસામાન્ય
127Companyકંપની
128Company Addressકંપનીનું સરનામું
129Company Logoકંપનીનું પ્રતીક
130Company Nameકંપની નું નામ
131Company Settingsકંપની પરિસ્થિતિ
132Company Setupકંપની સ્થાપન
133Completedપૂર્ણ
134Conditionઅવસ્થા
135Consolidate Columnsએકીકૃત કોલમ
136Containsસમાવિષ્ટ
137Contra Entryલેવડદેવડ ખતવણી
138Cost Of Goods Sold Acc.વેચાણ મૂલ્ય ખાતું
139Cost of Goods Soldવેચાણ મૂલ્ય
140Could not import ${0} ${1}.${0} ${1} આયાત કરી શકાયા નથી
141Could not select file.ફાઇલ પસંદ કરી શક્યા નથી.
142Countryદેશ
143Country Codeદેશનો કોડ
144Country code used to initialize regional settings.પ્રાદેશિક નિયમન પ્રારંભ કરવા માટે દેશ કોડ વપરાય છે.
145CourierCourier
146Cr.જ.
147Createનિર્માણ કરો
148Create Demoડેમો નિર્માણ
149Create Purchaseખરીદી નિર્માણ
150Create Purchase Invoiceખરીદી ભરતિયું નિર્માણ
151Create Saleવેચાણ નિર્માણ
152Create Sales Invoiceવેચાણ ભરતિયું નિર્માણ
153Create a new file and store it in your computer.નવી ફાઇલ નિર્માણ કરો અને તેને તમારા કમ્પ્યુટરમાં સ્ટોર કરો.
154Create a new file or select an existing one from your computerનવી ફાઇલ નિર્માણ કરો અથવા તમારા કમ્પ્યુટરમાં હાજર પસંદ કરો
155Create your first purchase invoice from the created supplierમોજૂદ વિક્રેતા પરથી પ્રથમ ખરીદ ભરતિયું નિર્માણ કરો
156Create your first sales invoice for the created customerમોજૂદ ગ્રાહક પરથી પ્રથમ વેચાણ ભરતિયું નિર્માણ કરો
157Createdનિર્માણ થયું
158Created Byનિર્માણ પ્રમાણે
159Creating Items and Partiesવસ્તુઓ અને પક્ષૉ નિર્માણ થઈ રહ્યા છે
160Creating Journal Entriesઆમનોંધ લેવડદેવડ નિર્માણ થઈ રહી છે
161Creating Purchase Invoicesખરીદી ભરતિયું નિર્માણ થઈ રહ્યું છે
162Creditજમા
163Credit Card Entryક્રેડિટ કાર્ડ ખતવણી
164Credit Noteજમા-ચિઠ્ઠી
165Creditorsલેણદાર
166Currencyચલણ
167Currency Nameચલણનું નામ
168Currentવર્તમાન
169Current Assetsવર્તમાન રોકાણ
170Current Liabilitiesવર્તમાન દેવું
171Custom Hexકસ્ટમ હેક્સ
172Customerગ્રાહક
173Customer Createdગ્રાહક નિર્માણ
174Customer Currencyગ્રાહક ચલણ
175Customersગ્રાહકો
176Customiseરૂપરેખા
177Customize your invoices by adding a logo and address detailsપ્રતીક અને સરનામાંની વિગતો ઉમેરીને તમારા ભરતીયા ની રૂપરેખા બદલો
178Dashboardમુખ્ય પૃષ્ઠ
179Data Importડેટા આયાત
180Database Errorડેટાબેઝ ચૂક
181Database file: ${0}ડેટાબેઝ ફાઇલ: ${0}
182Dateતારીખ
183Date Formatતારીખ બંધારણ
184Dayદિવસ
185Debitઉધાર
186Debit Noteઉધાર-ચિઠ્ઠી
187Debtorsદેવાદાર
188Decemberડીસેમ્બર
189Default Accountમૂળભૂત ખાતું
190Default Locationમૂળભૂત જગ્યા
191Defaultsમૂળભૂત
192Deleteકાઢો
193Delete ${0} ${1}?${0} ${1} કાઢો?
194Delete ${0}?${0} કાઢો?
195Delete Failedકાઢી શકાયું નથી
196Depreciationઅવમૂલ્યન
197Depreciation Entryઘસારા ખતવણી
198Descriptionવર્ણન
199Detailsવિગતો
200Direct Expensesપ્રત્યક્ષ ખર્ચ
201Direct Incomeપ્રત્યક્ષ આવક
202Discountવટાવ
203Discount Accountવટાવ ખાતું
204Discount Account is not set.વટાવ ખાતું નક્કી નથી.
205Discount After Taxકરવેરા પછી વટાવ
206Discount Amountવટાવ રકમ
207Discount Amount (${0}) cannot be greated than Amount (${1}).વટાવ રકમ (${0}) રકમ (${1}) કરતા વધારે હોય શકે નહીં.
208Discount Percentવટાવ ટકા
209Discount Percent (${0}) cannot be greater than 100.વટાવ ટકા (${0}) 100 કરતા વધારે હોઈ શકતું નથી.
210Discount applied after taxationકરવેરા પછી વટાવ
211Discount applied before taxationકરવેરા પહેલાં વટાવ
212Discounted Amountવટાવ રકમ
213Discountsવટાવો
214Display Logo in Invoiceભરતિયું માં પ્રતીક દર્શાવો
215Display Precisionપ્રસ્તુતિ દશાંશ
216Display Precision should have a value between 0 and 9.પ્રસ્તુતિ દશાંશનું મૂલ્ય 0 અને 9 ની વચ્ચે હોવું જોઈએ.
217Display Tax InvoiceTax Invoice દેખાડો
218Dividends Paidચૂકવેલ ડિવિડન
219Docsદસ્તાવેજ
220Documentationદસ્તાવેજીકરણ
221Does Not Containસમાવિષ્ટ નથી
222Dr.ઉ.
223Draftમુસદ્દો
224Duplicateનકલ બનાવો
225Duplicate ${0} ${1}?નકલ ${0} ${1}?
226Duplicate Entryનકલ ખતવણી
227Duties and Taxesફરજ અને કરવેરા
228Earnest Moneyપેશગી
229Electronic Equipmentsવિદ્યુત સાધન
230Emailઇ-મેઇલ
231Email Addressઈ - મેઈલ સરનામું
232Emptyખાલી
233Enable Discount Accountingવટાવ હિસાબ સક્ષમ કરો
234Enable Inventoryમાલસૂચિ સક્ષમ કરો
235Enter Country to load Statesરાજ્યો લોડ કરવા માટે દેશ દાખલ કરો
236Enter Stateરાજ્ય દાખલ કરો
237Entertainment Expensesમનોરંજન ખર્ચ
238Entry Currencyખતવણી ચલણ
239Entry Noખતવણી ક્રમ
240Entry Typeખતવણી પ્રકાર
241Equityમૂડી
242Errorચૂક
243Exchange Gain/Lossવિનિમય લાભ/ખોટ
244Exchange Rateવિનિમય દર
245Excise Entryઆબકારી ખતવણી
246Existing Fileહાલની ફાઈલ
247Expandવિસ્તૃત
248Expenseખર્ચ
249Expense Accountખર્ચ ખાતું
250Expensesખર્ચા
251Expenses Included In Valuationમૂલ્યાંકનમાં સમાવિષ્ટ ખર્ચ
252Exportનિકાસ
253Export Failedનિકાસ નિષ્ફળ
254Export Formatનિકાસ સ્વરૂપ
255Export Successfulનિકાસ સફળ
256Export Wizardનિકાસ વિશેષજ્ઞ
257FIFO
258Faxફેક્સ
259Februaryફેબ્રુઆરી
260Fieldખાનું
261Fieldnameકોઠાનું નામ
262File ${0} does not existફાઇલ ${0} હાજર નથી
263File selection failed.ફાઇલ પસંદગી નિષ્ફળ.
264Filterતપાસ
265Fiscal Yearનાણાકીય વર્ષ
266Fiscal Year End Dateનાણાકીય વર્ષની અંતિમ તારીખ
267Fiscal Year Start Dateનાણાકીય વર્ષની શરૂઆતની તારીખ
268Fixed Assetનિયત રોકાણ
269Fontઅક્ષર વર્ણ
270Forને માટે
271Forbidden Errorપ્રતિબંધિત ચૂક
272Fr
273Fractionદશાંશ
274Fraction Unitsદશાંશ એકમો
275Freight and Forwarding Chargesભાડા અને આગળના ખર્ચ
276Fromથકી
277From Accountખાતા થકી
278From Dateઆ તારીખ થી
279From Loc.સ્થાન થકી
280From Yearવર્ષ થકી
281Full Nameપૂરું નામ
282Furnitures and Fixturesફર્નિચર અને ફિક્સર
283GST
284GSTIN No.GSTIN ક્રમ
285GSTR1GSTR 1
286GSTR2GSTR 2
287Gain/Loss on Asset Disposalરોકાણ પતાવટ પર લાભ/ખોટ
288Generalસામાન્ય વિગતો
289General Ledgerસામાન્ય ખાતાવહી
290Get Startedઅહીં શરૂઆત
291Gramગ્રામ
292Grand Totalકુલ સરવાળો
293Greater Thanકરતા વધારે
294GreenGreen
295Group Byસમૂહ પ્રમાણે
296HSN/SACHSN/SAC
297HSN/SAC CodeHSN/SAC Code
298Half Yearlyઅર્ધવાર્ષિક
299Half Yearsઅર્ધ વર્ષ
300Helpમદદ
301Hex ValueHex Value
302Hide Get Started'અહીં શરૂઆત' છુપાવો
303Hide Group Amountsસમૂહ રકમ છુપાવો
304Hide Month/Yearમહિના/વર્ષ છુપાવો
305Hides the Get Started section from the sidebar. Change will be visible on restart or refreshing the app.'અહી શરૂઆત' વિગત બાજુની સૂચિથી છુપાઈ જસે. ફેરફાર એપ્લિકેશન પુનઃપ્રારંભ અથવા refresh પછી દેખાશે.
306Hourકલાક
307How to Use Data Importડેટા આયાતનો ઉપયોગ કેવી રીતે કરવો
308INRINR
309Imageતસવીર
310Import Dataડેટા આયાત કરો
311Import Failedઆયાત નિષ્ફળ
312Import Moreવધારે આયાત
313Import Successઆયાત સફળ
314Import Typeઆયાત પ્રકાર
315Importer Settingsઆયાત સંયોજન
316Include Cancelledફોક કરેલ શામેલ કરો
317Incomeઆવક
318Income Accountઆવક ખાતું
319IndigoIndigo
320Indirect Expensesપરોક્ષ ખર્ચ
321Indirect Incomeપરોક્ષ આવક
322Inflowઆવક
323Instance Idદાખલો
324Insufficient Quantity.અપૂર્ણ માત્રા
325Intergrated Taxઆંતરગ્રાહી કર
326Internal Precisionઆંતરિક ખરાપણું
327Invalid value ${0} for ${1}${0} માટે ${1} અમાન્ય મૂલ્ય
328Inventoryમાલસૂચિ
329Inventory Settingsમાલસૂચિ સંયોજન
330Investmentsરોકાણ
331Invoiceભરતિયું
332Invoice Createdભરતિયું નિર્માણ
333Invoice Dateભરતિયું તારીખ
334Invoice Discountભરતિયું વટાવ
335Invoice Itemભરતિયું વસ્તુઓ
336Invoice Noભરતિયું ક્રમ
337Invoice No.ભરતિયું ક્રમ
338Invoice Setupભરતિયું સ્થાપન
339Invoice Valueભરતિયું મૂલ્ય
340Invoicesભરતિયું
341Is
342Is Empty
343Is Group
344Is Not
345Is Not Empty
346Is Wholeશું પરિપૂર્ણ છે
347Itemવિગત
348Item Descriptionવર્ણન
349Item Nameનામ
350Itemsવસ્તુઓ
351Januaryજાન્યુઆરી
352John DoeJohn Doe
353Journal Entriesઆમનોંધ લેવડદેવડ
354Journal Entryઆમનોંધ ખતવણી
355Journal Entry Accountઆમનોંધ ખતવણી ખાતું
356Journal Entry Number Seriesઆમનોંધ ખતવણી ક્રમાંકન
357Julyજુલાઈ
358Juneજૂન
359Kgકિલો
360Label Indexલેબલ અનુક્રમણિકા
361Languageભાષા
362Left Indexડાબી સૂચિ
363Legal Expensesકાનૂની ખર્ચ
364Less Filtersઓછી તપાસો
365Less Thanકરતાં ઓછા
366Liabilityદેવું
367Limitમર્યાદા
368Link Validation Errorલિંક માન્યતા ચૂક
369Listયાદી
370Load an existing .db file from your computer.તમારા કમ્પ્યુટરથી અસ્તિત્વમાં હોય એવી .db ફાઇલ લોડ કરો.
371Loading Report...લોડિંગ રિપોર્ટ ...
372Loading...લોડ કરી રહ્યું છે ...
373Loans (Liabilities)લોન (દેવું)
374Loans and Advances (Assets)કરજ અને ધિરાણ (રોકાણ)
375Localeપ્રાદેશિક નિયમન
376Locationસ્થાન
377Location Nameસ્થાનનું નામ
378Logoપ્રતીક
379Make Entryલેવડદેવડ ઉમેરો
380Mandatory Errorઅનિવાર્ય ચૂક
381Mar 23, 202223 માર્ચ, 2022
382Marchમાર્ચ
383Marketing Expensesવિજ્ઞાપન ખર્ચ
384Material Issue
385Material Receipt
386Material Transfer
387Mayમે
388Meterમિટર
389MinimalMinimal
390Miscવગેરે
391Miscellaneous Expensesપરચૂરણ ખર્ચ
392Mo
393Modifiedસુધારેલું
394Modified Byસંશોધિત પ્રમાણે
395Monthlyમાસિક
396Monthsમહિના
397More Filtersવધુ તપાસો
398Movement Typeસ્થળાંતર પ્રકાર
399Moving Average
400Nameનામ
401Navigateશોધખોળ
402Net Totalચોખ્ખો સરવાળો
403New ${0}નવો ${0}
404New Accountનવું ખાતું
405New Entryનવી ખતવણી
406New Fileનવી ફાઈલ
407Noના
408No Data to Importઆયાત કરવા માટે કોઈ ડેટા નથી
409No Values to be Displayedપ્રદર્શિત કરવા માટે કોઈ મૂલ્યો નથી
410No entries foundકોઈ લેવડદેવડ મળ્યા નથી
411No expenses in this periodઆ સમયગાળામાં કોઈ ખર્ચ નથી
412No filters selectedતપાસ ઊમેરાય નથી
413No labels have been assigned.કોઈ લેબલ સોંપવામાં આવ્યા નથી.
414No results foundકોઈ પરિણામો મળ્યા નથી
415No transactions yetહજી સુધી કોઈ વ્યવહાર નથી
416None
417Not Foundમળ્યા નથી
418Not Savedસંગ્રહ થયો નથી
419Notesનોંધ
420Novemberનવેમ્બર
421Number Seriesસંખ્યા ક્રમાંકન
422Number of ${0}${0} ની સંખ્યા
423Octoberઓક્ટોબર
424Office Equipmentsકચેરી સાધન
425Office Maintenance Expensesકચેરી જાળવણી ખર્ચ
426Office Rentકચેરી ભાડા
427Onboarding Completeઓનબોર્ડિંગ પૂર્ણ
428Open Countખુલ્લી ગણતરી
429Open Folderખુલ્લું ફોલ્ડર
430Opening (Cr)ખૂલતી સિલક (જમા.)
431Opening (Dr)ખૂલતી સિલક (ઉધાર.)
432Opening Balance Equityખૂલતી ઇક્વિટી
433Opening Balancesશરૂઆતી મૂડી
434Opening Entryશરૂઆતી ખતવણી
435OrangeOrange
436Organisationસંસ્થા
437Outflowજાવક
438Outstanding Amountબાકી રકમ
439Pad Zerosદર્શાવા ખાતર શૂન્ય
440Pageપાનાં
441Paidચુકવેલ
442Parentપ્રધાન
443Parent Accountપ્રધાન ખાતું
444Partyપેઢી
445Patch Run
446Payચૂકવણી
447Payableચૂકવવાપાત્ર
448Paymentપેમેન્ટ
449Payment Forમાટે પેમેન્ટ
450Payment Methodપેમેન્ટ પદ્ધતિ
451Payment Noપેમેન્ટ ક્રમ
452Payment Number Seriesચુકવણી ક્રમાંકન
453Payment Referenceપેમેન્ટ સંદર્ભ
454Payment Typeપેમેન્ટનો પ્રકાર
455Payment amount cannot be ${0}.પેમેન્ટની રકમ ${0} હોઈ શકતી નથી.
456Payment amount cannot be less than zero.પેમેન્ટની રકમ શૂન્યથી ઓછી હોઈ શકતી નથી.
457Payment amount cannot exceed ${0}.પેમેન્ટની રકમ ${0} કરતા વધી શકતી નથી.
458Payment amount: ${0} should be greater than 0.પેમેન્ટની રકમ: ${0} 0 કરતા વધારે હોવી જોઈએ.
459Payment amount: ${0} should be less than Outstanding amount: ${1}.પેમેન્ટની રકમ: ${0} બાકી રકમ કરતા ઓછી હોવી જોઈએ: $ {1}.
460Paymentsપેમેન્ટો
461Payroll Payableચૂકવવાપાત્ર પગારપત્રક
462Periodicityસમયગાળો
463Phoneફોન
464PinkPink
465Placeસ્થાન
466Place of supplyપુરવઠો સ્થળ
467Plants and Machineriesઉદ્યોગ અને યંત્રો
468Please Waitમહેરબાની કરી રાહ જુવો
469Please assign the following fields ${0}કૃપા કરીને નીચેના કોઠાને સોંપો ${0}
470Please fill all valuesકૃપા કરીને બધા મૂલ્યો ભરો
471Please restart and try againપુનઃ પ્રારંભ કરી ફરી પ્રયાસ કરો
472Please select a file with data to import.કૃપા કરીને આયાત કરવા માટે ડેટાવાળી ફાઇલ પસંદ કરો.
473Please select a valid reference type.કૃપા કરીને માન્ય સંદર્ભ પ્રકાર પસંદ કરો.
474Please set Round Off Account in the Settings.કૃપા કરીને સુયોજનમાં પરચુરણ બાકાત ખાતું સુયોજિત કરો.
475Postal Codeપોસ્ટ કોડ
476Postal Expensesટપાલ ખર્ચ
477Posting Dateજમા તારીખ
478Prefixઉપસર્ગ
479Prime Bankમુખ્ય બેંક
480Printપ્રિન્ટ
481Print Settingsપ્રિન્ટ પરિસ્થિતિ
482Print and Stationeryપ્રિન્ટ અને સ્ટેશનરી
483Productઉત્પાદનો
484Profit And Lossનફા અને ખોટ
485Profit and Lossનફા અને ખોટ
486Purchaseખરીદ
487Purchase Acc.ખરીદ ખાતું
488Purchase Invoiceખરીદી ભરતિયું
489Purchase Invoice Itemખરીદ ભરતિયું વસ્તુ
490Purchase Invoice Number Seriesખરીદ ભરતિયું ક્રમાંકન
491Purchase Invoice Termsખરીદી ભરતિયું શરતો
492Purchase Invoicesખરીદી ભરતિયા
493Purchase Item Createdખરીદ વસ્તુ નિર્માણ
494Purchase Itemsખરીદ માલયાદી
495Purchase Paymentsખરીદી ચૂકવણીઓ
496Purchase Receiptખરીદ પહોંચ
497Purchase Receipt Itemખરીદ પહોંચ વસ્તુ
498Purchase Receipt Number Seriesખરીદ પહોંચ ક્રમાંકન
499Purchase Receipt Termsખરીદ પહોંચ શરતો
500Purchase Receiptsખરીદ પહોંચ
501Purchasesખરીદી
502PurplePurple
503Qty. ${0}માત્રા. ${0}
504Quantityમાત્રા
505Quantity (${0}) has to be greater than zeroમાત્રા (${0}) શૂન્ય થી વધારે હોવી જોઈએ
506Quantity needs to be setમાત્રા
507Quarterlyત્રિમાસિક
508Quartersત્રિમાસિક
509Rateભાવ
510Rate (${0}) cannot be less zero.સંખ્યા (${0}) શૂન્ય થી ઓછી હોઈ શકતી નથી.
511Rate (${0}) has to be greater than zeroસંખ્યા (${0}) શૂન્ય થી વધારે હોવી જોઈએ
512Rate can't be negative.સંખ્યા ઋણમાં હોઈ શકે નથી.
513Rate needs to be setદર સુયોજિત કરવા જરૂરી છે
514Receivableમળવાપાત્ર
515Receiveસ્વીકાર
516Recent Invoicesતાજેતરના Invoice
517RedRed
518Ref Nameસંદર્ભ નામ
519Ref Typeસંદર્ભ પ્રકાર
520Ref. / Cheque No.સંદર્ભ. / ચેક નંબર.
521Ref. Dateસંદર્ભ. તારીખ
522Ref. Nameસંદર્ભ. નામ
523Ref. Typeસંદર્ભ. પ્રકાર
524Referenceસંદર્ભ
525Reference Dateસંદર્ભ તારીખ
526Reference Numberસંદર્ભ ક્રમ
527Reference Typeસંદર્ભ પ્રકાર
528Reload Appએપ પુનઃપ્રારંભ
529Reportઅહેવાલ
530Report Errorચૂક ઉલ્લેખ
531Report Issueખામી ઉલ્લેખ
532Reportsઅહેવાલો
533Required Fields not Assignedનિર્દેશિત કોઠા ફાળવાયા નથી
534ResetReset
535Retained Earningsજાળવેલ કમાણી
536Reverse Chrg.Reverse Chrg.
537RevertedReverted
538RevertsReverts
539Review Accountsખાતા નિરીક્ષણ
540Review your chart of accounts, add any account or tax heads as neededતમારા હિસાબી આલેખની સમીક્ષા કરો, જરૂર મુજબ કોઈપણ ખાતા અથવા કરવેરા ઉમેરો
541Right Index
542Roleભૂમિકા
543Root Typeમૂળ પ્રકાર
544Round Offપરચુરણ બાકાત
545Round Off Accountપરચુરણ બાકાત ખાતું
546Round Off Account Not Foundપરચુરણ બાકાત ખાતું હાજર નથી
547Rounded Offબાકાત
548Sa
549Salaryપગાર
550Salesવેચાણ
551Sales Acc.વેચાણ ખાતું
552Sales Expensesવેચાણ ખર્ચ
553Sales Invoiceવેચાણ ભરતિયું
554Sales Invoice Itemવેચાણ ભરતિયું વસ્તુ
555Sales Invoice Number Seriesવેચાણ ભરતિયું ક્રમાંકન
556Sales Invoice Termsવેચાણ ભરતિયું શરતો
557Sales Invoicesવેચાણ ભરતીયા
558Sales Item Createdવેચાણની વસ્તુ નિર્માણ
559Sales Itemsવેચાણ માલયાદી
560Sales Paymentsવેચાણ ચૂકવણીઓ
561Saveસંઘરો
562Save Templateનમૂનો સંઘરો
563Save as PDFPDF રીતે સંઘરો
564Save as PDF SuccessfulPDF રીતે સંગ્રહ સફળકારક
565Savedસંગ્રહિત
566Savingસંગ્રહ થાય છે
567Schema Name or Name not passed to Open Quick Edit
568Searchશોધ
569Secured Loansસુરક્ષિત લોન
570Securities and Depositsસિક્યોરિટીઝ અને થાપણો
571Selectપસંદ કરો
572Select CoACoA પસંદ કરો
573Select Colorરંગ પસંદ કરો
574Select Countryદેશ પસંદ કરો
575Select Fileફાઇલ પસંદ કરો
576Select Folderફોલ્ડર પસંદ કરો
577Select Imageછબી પસંદ કરો
578Select Logoપ્રતીક પસંદ કરો
579Select a file for importઆયાત માટે ફાઇલ પસંદ કરો
580Select fileફાઇલ પસંદ કરો
581Select folderફોલ્ડર પસંદ કરો
582Selected fileપસંદ કરેલી ફાઇલ
583Septemberસેપ્ટેમ્બર
584Serviceસેવાઓ
585Set Discount Amountસુયોજિત વટાવ રકમ
586Set Period
587Set Upસુયોજિત કરો
588Set Up Your Workspaceવ્યવસાય સુયોજિત કરો
589Set an Import Typeઆયાત પ્રકાર સહેજો
590Set the display language.પ્રદર્શન ભાષા સહેજો.
591Set the local code. This is used for number formatting.સ્થાનિક કોડ સહેજો. આ ક્રમ ફોર્મેટિંગ માટે વપરાય છે.
592Set up your company information, email, country and fiscal yearતમારી કંપનીની માહિતી, ઇમેઇલ, દેશ અને નાણાકીય વર્ષ સ્થાપન કરો
593Set up your opening balances before performing any accounting entriesકોઈપણ ખાતાકીય લેવડદેવડ કરતા પહેલા તમારી ખુલતી સિલક સ્થાપન કરો
594Set up your organizationતમારી સંસ્થા સ્થાપન કરો
595Set up your tax templates for your sales or purchase transactionsતમારા વેચાણ અથવા ખરીદી વ્યવહાર માટે તમારા કરવેરા નમૂનાઓ સ્થાપન કરો
596Sets how many digits are shown after the decimal point.દશાંશ બિંદુ પછી કેટલા અંકો બતાવવામાં આવે છે તે સુયોજિત કરે છે.
597Sets the app-wide date display format.એપ્લિકેશન-વ્યાપક તારીખ બંધારણ સ્થાપન કરે છે.
598Sets the internal precision used for monetary calculations. Above 6 should be sufficient for most currencies.નાણાકીય ગણતરીઓ માટે વપરાયેલી આંતરિક ચોકસાઇ સ્થાપન કરે છે. મોટાભાગના ચલણો માટે 6 થી ઉપર પૂરતું હોવું જોઈએ.
599Setting Up Instanceદાખલો સુયોજિત કરી રહ્યા છીએ
600Setting up...સુયોજિત થઈ રહ્યું છે
601Settingsપરિસ્થિતિ
602Settings changes will be visible on reloadપરિસ્થિતિ ફેરફારો પુનઃપ્રારંભ પર દેખાશે
603Setupસ્થાપન
604Setup Completeસ્થાપના પૂર્ણ
605Setup Wizardસ્થાપના વિશેષજ્ઞ
606Setup system defaults like date format and display precisionતારીખ બંધારણ અને પ્રદર્શિત દશાંશ જેવા સિસ્ટમ ડિફોલ્ટ સ્થાપન કરો
607Shipmentસ્થળાંતર
608Shipment Itemસ્થળાંતર વસ્તુ
609Shipment Number Seriesસ્થળાંતર ક્રમાંકન
610Shipment Termsસ્થળાંતર શરતો
611Shipmentsસ્થળાંતરો
612Show Meમને બતાવો
613Show Month/Yearમહિના/વર્ષ દર્શાવો
614Single Valueએકમો મૂલ્ય
615Skip Child Tablesબાળ કોષ્ટકો અવગણો
616Skip Transactionsવ્યવહાર અવગણો
617Smallest Currency Fraction Valueસૌથી ઓછી ચલણ મૂલ્ય
618SoftwaresSoftwares
619Something has gone terribly wrong. Please check the console and raise an issue.કંઈક ભયંકર રીતે ખોટું થયું છે. કૃપા કરીને કોનસોલ તપાસો અને કોઈ મુદ્દો ઉભો કરો.
620Source of Funds (Liabilities)ભંડોળનો સ્રોત (દેવું)
621Standard Chart of Accountsમાનક હિસાબી આલેખ
622Startશરૂઆત
623Stateરાજ્ય
624State Taxરાજ્ય કર
625Statusસ્થિતિ
626Stockમાલ
627Stock Adjustmentમાલ ગોઠવણ
628Stock Assetsમાલ રોકાણ
629Stock Balanceમાલ સિલક
630Stock Entriesમાલ લેવડદેવડ
631Stock Expensesમાલ ખર્ચ
632Stock In Handહાથ પર માલ
633Stock In Hand Acc.હાથ પર માલ ખાતું
634Stock Ledgerમાલ હિસાબ
635Stock Ledger Entryમાલ હિસાબ ખતવણી
636Stock Liabilitiesમાલ દેવું
637Stock Movementમાલ સંચાલન
638Stock Movement Itemમાલ સંચાલન વસ્તુ
639Stock Movement No.માલ સંચાલન ક્રમ
640Stock Movement Number Seriesમાલ સંચાલન ક્રમાંકન
641Stock Movementsમાલ સંચાલન
642Stock Not Transferredમાલ સ્થળાંતર થયો નથી
643Stock Received But Not Billedપ્રાપ્ત માલ બિનઃ બિલ
644Stock Received But Not Billed Acc.પ્રાપ્ત માલ બિનઃ બિલ ખાતું
645Stock Transfer Itemમાલ સ્થળાંતર વસ્તુ
646Stock has been transferredમાલ સ્થળાંતર થયો
647Stock qty. ${0} out of ${1} left to transferમાલની માત્રા. ${1} માંથી ${0} સ્થળાંતર માટે બાકી
648StockTransfer
649Storesદુકાન/સંગ્રહ
650Su
651Submitરજૂ કરો
652Submit ${0}${0} રજૂ કરો
653Submit Journal Entry?આમનોંધ ખતવણી રજૂ કરો?
654Submit Purchase Invoice?ખરીદી ભરતિયું રજૂ કરો?
655Submit Sales Invoice?વેચાણ ભરતિયું રજૂ કરો?
656Submit on Importઆયાત થતાં રજૂ કરો
657Submittedરજૂ
658Submittingરજૂ થાય છે
659Subtotalપેટા-સરવાળો
660Successfully created the following ${0} entries:સફળતાપૂર્વક નીચેની ${0} લેવડદેવડ બનાવી:
661Supplierવિક્રેતા
662Supplier Createdવિક્રેતા નિર્માણ
663Suppliersવિક્રેતા
664Symbolપ્રતીક
665Systemપ્રણાલિ
666System Settingsપ્રણાલિ પરિસ્થિતિ
667System Setupપ્રણાલિ સ્થાપન
668Taxકરવેરો
669Tax Accountકરવેરા હિસાબ
670Tax Assetsકરવેરા રોકાણ
671Tax Detailકર વિગત
672Tax IDકર ID
673Tax Invoice
674Tax Summaryકર સારાંશ
675Taxable Valueકરપાત્ર કિંમત
676Taxed Amountકર લગાવેલી રકમ
677Taxesકરવેરા
678TealTeal
679Telephone Expensesદૂરધ્વની ખર્ચાઓ
680Templateનમૂનો
681Temporaryકામચલાઉ
682Temporary Accountsહંગામી ખાતાઓ
683Temporary Openingહંગામી આરંભ
684Th
685The following ${0} entries were created: ${1}નીચેની ${0} લેવડદેવડ બનાવવામાં આવી હતી: ${1}
686This Monthઆ મહિને
687This Quarterઆ ત્રિમાસીક
688This Yearઆ વર્ષ
689This action is permanentઆ ક્રિયા કાયમી છે
690This action is permanent and will cancel the following payment: ${0}આ ક્રિયા કાયમી છે અને નીચેની ચુકવણી ફોક થશે: ${0}
691This action is permanent and will cancel the following payments: ${0}આ ક્રિયા કાયમી છે અને નીચેની ચુકવણીઓ ફોક થશે: ${0}
692This action is permanent and will delete associated ledger entries.આ ક્રિયા કાયમી છે અને સંકળાયેલ ખાતાવહી લેવડદેવડ છેકાશે.
693This action is permanent.આ ક્રિયા કાયમી છે.
694Times New RomanTimes New Roman
695Toપ્રત્યે
696To Accountખાતા પ્રત્યે
697To Account and From Account can't be the same: ${0}થકી ખાતું અને પ્રત્યે ખાતું સરખા હોય શકે નહીં : ${0}
698To Dateઆ તારીખ સુધી
699To Loc.સ્થાન સુધી
700To Yearવર્ષ સુધી
701Top Expensesમુખ્ય ખર્ચ
702Totalકુલ
703Total Amountકુલ રકમ
704Total Asset (Debit)કુલ રોકાણ (ડેબિટ)
705Total Creditકુલ જમા
706Total Debitકુલ ઉધાર
707Total Debit: ${0} must be equal to Total Credit: ${1}કુલ ડેબિટ: ${0} કુલ ક્રેડિટની બરાબર હોવી આવશ્યક છે: ${1}
708Total Equity (Credit)કુલ ઇક્વિટી (ક્રેડિટ)
709Total Expense (Debit)કુલ ખર્ચ (ડેબિટ)
710Total Income (Credit)કુલ આવક (ક્રેડિટ)
711Total Liability (Credit)કુલ દેવું (ક્રેડિટ)
712Total Profitકુલ નફો
713Total Spendingકુલ ખર્ચ
714Track Itemઅનુગમન કરો
715Transferસ્થળાંતર
716Transfer Noસ્થળાંતર ક્રમ
717Transfer Typeવ્યવહારનો પ્રકાર
718Transfer will cause future entries to have negative stock.સ્થળાંતર થી ભવિષ્ય ના લેવડદેવડો માં જથ્થો ઋણ માં જશે
719Travel Expensesમુસાફરી ખર્ચ
720Trial Balanceકાચું સરવૈયું
721Tu
722Typeપ્રકાર
723Type to search...શોધવા માટે વર્ણન કરો ...
724UOMUOM
725Unitએકમ
726Unit Typeએકમ પ્રકાર
727Unpaidઅણચુકવેલ
728Unsecured Loansઅસુરક્ષિત લોન
729Until Dateતારીખ સુધી
730Use List Filtersયાદી તપાસ વાપરો
731User Remarkયુઝર નોંધણી
732Utility Expensesવ્યાવહારિક ખર્ચ
733Validation Errorમૂલ્યાંકન ચૂક
734Valuation Methodમૂલ્યાંકન પદ્ધતિ
735Valueવિગત
736Value missing for ${0}${0} માટે વિગત ખૂટે છે
737VersionVersion
738Viewનિરીક્ષણ
739View Purchasesખરીદી જુઓ
740View Salesવેચાણ જુઓ
741Weઅમે
742Welcome to Frappe BooksFrappe Books પર આપનું સ્વાગત છે
743Write Offખારીજ
744Write Off Accountખારીજ ખાતું
745Write Off Entryખારીજ ખાતું ખતવણી
746Yearlyવાર્ષિક
747Yearsવર્ષ
748YellowYellow
749Yesહા
750Your Nameતમારું નામ
751john@doe.comjohn@doe.com
752verify the imported data and click onઆયાત કરેલા ડેટાને ચકાસો અને ક્લિક કરો