2
0
mirror of https://github.com/frappe/books.git synced 2024-11-14 09:24:04 +00:00
books/translations/gu.csv

761 lines
44 KiB
Plaintext

${0} ${1} already exists.,${0} ${1} પહેલાથી અસ્તિત્વમાં છે.,
${0} ${1} does not exist,${0} ${1} અસ્તિત્વમાં નથી,
${0} ${1} has been modified after loading,${0} ${1} લોડિંગ પછી ફેરબદલ થયેલ છે,
${0} ${1} is linked with existing records.,${0} ${1} હાલમાં રેકોર્ડ્સ સાથે જોડાયેલ છે.,
${0} account not set in Inventory Settings.,${0} ખાતું માલસૂચી સંયોજન માં સક્ષમ નથી,
${0} already exists.,${0} પહેલેથી જ અસ્તિત્વમાં છે.,
${0} fields selected,${0} ખાનાઓ લાગુ,
${0} filters applied,${0} તપાસો લાગુ,
${0} of type ${1} does not exist,${0}નો પ્રકાર ${1} અસ્તિત્વ માં નથી,
${0} out of ${1},${1} માંથી ${0},
${0} party ${1} is different from ${2},${0} {1} પેઢી ${2} થી અલગ છે,
${0} quantity 1 added.,${0} માત્રા 1 ઉમેરાણી,
${0} rows,${0} પંક્તિઓ,
${0} value ${1} does not exist.,{0} મૂલ્ય ${1} અસ્તિત્વમાં નથી,
* required fields,* જરૂરી કોઠા,
0%,0%,
03-23-2022,03-23-2022,
03/23/2022,03/23/2022,
1 filter applied,1 તપાસ લાગુ,
2022-03-23,,
"23 Mar, 2022",,
23-03-2022,23-03-2022,
23.03.2022,,
23/03/2022,,
9888900000,9888900000,
Account,ખાતું,
Account ${0} does not exist.,${0} ખાતું અસ્તિત્વ માં નથી,
Account Entries,ખાતા લેવડદેવડ,
Account Name,ખાતા નું નામ,
Account Type,ખાતાના પ્રકાર,
Accounting Entries,હિસાબી લેવડદેવડ,
Accounting Ledger Entry,ખાતાવહી ખતવણી,
Accounting Settings,હિસાબી સંયોજન,
Accounts,હિસાબ,
Accounts Payable,ચુકવવાપાત્ર ખાતાઓ,
Accounts Receivable,મળવાપાત્ર હિસાબ,
Accumulated Depreciation,સંચિત અવમૂલ્યન,
Add Account,ખાતું ઉમેરો,
Add Customers,ગ્રાહકો ઉમેરો,
Add Group,સમૂહ ઉમેરો,
Add Items,ઉત્પાદન ઉમેરો,
Add Row,વિગત ઉમેરો,
Add Suppliers,વિક્રેતાઓ ઉમેરો,
Add Taxes,કરવેરા ઉમેરો,
Add a few customers to create your first sales invoice,પ્રથમ વેચાણ ભરતિયું નિર્માણ કરવા પહેલા થોડાક ગ્રાહક ઉમેરો,
Add a few suppliers to create your first purchase invoice,પ્રથમ ખરીદી ભરતિયું નિર્માણ કરવા પહેલા થોડાક વિક્રેતા ઉમેરો,
Add a filter,તપાસ ઉમેરો,
Add a remark,એક ટિપ્પણી ઉમેરો,
Add attachment,ટાંચ ઉમેરો,
Add invoice terms,બિલ શરતો ઉમેરો,
Add products or services that you buy from your suppliers,તમે તમારા વિક્રેતા પાસેથી ખરીદેલા ઉત્પાદનો અથવા સેવાઓ ઉમેરો,
Add products or services that you sell to your customers,તમે તમારા ગ્રાહકોને વેચતા ઉત્પાદનો અથવા સેવાઓ ઉમેરો,
Add transfer terms,સ્થળાંતર શરતો ઉમેરો,
Additional quantity (${0}) required to make outward transfer of item ${1} from ${2} on ${3},વધારાની (${0}) માત્રા જરૂરી છે બાહ્ય સ્થળાંતર માટે વસ્તુ ${2} માંથી ${1} પર ${3},
Address,સરનામું,
Address Display,પ્રદર્શિત સરનામુ,
Address Line 1,સરનામું કડી 1,
Address Line 2,સરનામુ કડી 2,
Administrative Expenses,વહીવટી ખર્ચ,
All,બધા,
Amount,રકમ,
Amount Paid,ચૂકવેલ રકમ,
Amount: ${0} and writeoff: ${1} is less than the total amount allocated to references: ${2}.,રકમ: ${0} અને રાઇટઓફ: ${1} સંદર્ભોને ફાળવવામાં આવેલી કુલ રકમ કરતા ઓછી છે: ${2}.,
Amount: ${0} is less than the total amount allocated to references: ${1}.,રકમ: ${0} સંદર્ભોને ફાળવવામાં આવેલી કુલ રકમ કરતા ઓછી છે: ${1}.,
An error occurred.,એક ચૂક આવી.,
Application of Funds (Assets),ભંડોળ વપરાશ (રોકાણ),
April,એપ્રિલ,
Arial,Arial,
Ascending Order,ચડતો હુકમ,
Asset,રોકાણ,
Assign Imported Labels,આયાત કરેલા લેબલ્સ સોંપો,
Attachment,સંપેતરું,
August,ઓગસ્ટ,
Back Reference,ઊલટ સંદર્ભ,
Bad import data.,ખરાબ આયાત ડેટા.,
Balance,સિલક,
Balance Sheet,પાકું સરવૈયું,
Bank,બેંક,
Bank Accounts,બેંક ખાતા,
Bank Entry,બેંક ખતવણી,
Bank Name,બેંકનું નામ,
Bank Overdraft Account,બેંક ઓવરડ્રાફ્ટ ખાતું,
Barcode,બારકોડ,
Base Grand Total,પ્રમુખ કુલ રકમ,
Based On,આના આધારે,
Basic,Basic,
Bill Created,બિલ નિર્માણ,
Black,Black,
Blue,Blue,
Both,બંને,
Both From and To Location cannot be undefined,બન્ને થકી અને પ્રત્યે સ્થળ ખાલી હોય શકે નહીં,
Buildings,મકાનો,
Business,,
Cancel,ફોક,
Cancel ${0} ${1}?,${0} ${1} ફોક કરો ?,
Cancelled,ફોક કરાયેલ,
Cannot Commit Error,,
Cannot Delete,કાઢી શકાય તેમ નથી,
Cannot cancel ${0} ${1} because of the following ${2}: ${3},${2} ના કારણે ${0} {1} ફોક થાઈ તેમ નથી : ${3},
Cannot delete ${0} ${1} because of linked entries.,${0} ${1} સંકળાયેલા લેવડદેવડ ના કારણે કાઢી શકાય તેમ નથી.,
Cannot perform operation.,પ્રક્રિયા નહીં થઈ શકે.,
Capital Equipments,મૂડીનાં સાધનો,
Capital Stock,મૂડીનો હિસ્સો,
Cash,રોકડ,
Cash Entry,રોકડ ખતવણી,
Cash In Hand,હાથ પર રોકડ,
Cashflow,રોકડ પ્રવાહ,
Central Tax,કેન્દ્રીય કર,
Change DB,ડીબી બદલો,
Change File,ફાઈલ બદલો,
Change Ref Type,સંદર્ભ પ્રકાર બદલો,
Chargeable,તહોમતપાત્ર,
Chart Of Accounts Reviewed,હિસાબી આલેખ સમીક્ષા,
Chart of Accounts,હિસાબી આલેખ,
Cheque,ચેક,
City / Town,શહેર / ગામ,
Clear,ચોખ્ખુ,
Clearance Date,ક્લિઅરન્સ તારીખ,
Click to create,નિર્માણ માટે ક્લિક કરો,
Close,બંધ,
Close Frappe Books and try manually,Frappe Books બંધ કરી ને જાતે પ્રયાસ કરો,
Closing,આખર,
Closing (Cr),આખર સિલક (Cr),
Closing (Dr),આખર સિલક (Dr),
Collapse,સંકોચો,
Color,રંગ,
Commission on Sales,વેચાણ પર આડત,
Common,સર્વસામાન્ય,
Company,કંપની,
Company Address,કંપનીનું સરનામું,
Company Logo,કંપનીનું પ્રતીક,
Company Name,કંપની નું નામ,
Company Settings,કંપની પરિસ્થિતિ,
Company Setup,કંપની સ્થાપન,
Completed,પૂર્ણ,
Condition,અવસ્થા,
Consolidate Columns,એકીકૃત કોલમ,
Contains,સમાવિષ્ટ,
Contra Entry,લેવડદેવડ ખતવણી,
Cost Of Goods Sold Acc.,વેચાણ મૂલ્ય ખાતું,
Cost of Goods Sold,વેચાણ મૂલ્ય,
Could not import ${0} ${1}.,${0} ${1} આયાત કરી શકાયા નથી,
Could not select file.,ફાઇલ પસંદ કરી શક્યા નથી.,
Country,દેશ,
Country Code,દેશનો કોડ,
Country code used to initialize regional settings.,પ્રાદેશિક નિયમન પ્રારંભ કરવા માટે દેશ કોડ વપરાય છે.,
Courier,Courier,
Cr.,,
Create,નિર્માણ કરો,
Create Demo,ડેમો નિર્માણ,
Create Purchase,ખરીદી નિર્માણ,
Create Purchase Invoice,ખરીદી ભરતિયું નિર્માણ,
Create Sale,વેચાણ નિર્માણ,
Create Sales Invoice,વેચાણ ભરતિયું નિર્માણ,
Create a new file and store it in your computer.,નવી ફાઇલ નિર્માણ કરો અને તેને તમારા કમ્પ્યુટરમાં સ્ટોર કરો.,
Create a new file or select an existing one from your computer,નવી ફાઇલ નિર્માણ કરો અથવા તમારા કમ્પ્યુટરમાં હાજર પસંદ કરો,
Create your first purchase invoice from the created supplier,મોજૂદ વિક્રેતા પરથી પ્રથમ ખરીદ ભરતિયું નિર્માણ કરો,
Create your first sales invoice for the created customer,મોજૂદ ગ્રાહક પરથી પ્રથમ વેચાણ ભરતિયું નિર્માણ કરો,
Created,નિર્માણ થયું,
Created By,નિર્માણ પ્રમાણે,
Creating Items and Parties,ચીજવસ્તુઓ અને પક્ષૉ નિર્માણ થઈ રહ્યા છે,
Creating Journal Entries,આમનોંધ લેવડદેવડ નિર્માણ થઈ રહી છે,
Creating Purchase Invoices,ખરીદી ભરતિયું નિર્માણ થઈ રહ્યું છે,
Credit,જમા,
Credit Card Entry,ક્રેડિટ કાર્ડ ખતવણી,
Credit Note,જમા-ચિઠ્ઠી,
Creditors,લેણદાર,
Currency,ચલણ,
Currency Name,ચલણનું નામ,
Current,વર્તમાન,
Current Assets,વર્તમાન રોકાણ,
Current Liabilities,વર્તમાન દેવું,
Custom Hex,કસ્ટમ હેક્સ,
Customer,ગ્રાહક,
Customer Created,ગ્રાહક નિર્માણ,
Customer Currency,ગ્રાહક ચલણ,
Customers,ગ્રાહકો,
Customise,રૂપરેખા,
Customize your invoices by adding a logo and address details,પ્રતીક અને સરનામાંની વિગતો ઉમેરીને તમારા ભરતીયા ની રૂપરેખા બદલો,
Dashboard,મુખ્ય પૃષ્ઠ,
Data Import,ડેટા આયાત,
Database Error,ડેટાબેઝ ચૂક,
Database file: ${0},ડેટાબેઝ ફાઇલ: ${0},
Date,તારીખ,
Date Format,તારીખ બંધારણ,
Day,દિવસ,
Debit,ઉધાર,
Debit Note,ઉધાર-ચિઠ્ઠી,
Debtors,દેવાદાર,
December,ડીસેમ્બર,
Default Account,મૂળભૂત ખાતું,
Default Location,મૂળભૂત જગ્યા,
Defaults,મૂળભૂત,
Delete,કાઢો,
Delete ${0} ${1}?,${0} ${1} કાઢો?,
Delete ${0}?,${0} કાઢો?,
Delete Failed,કાઢી શકાયું નથી,
Depreciation,અવમૂલ્યન,
Depreciation Entry,ઘસારા ખતવણી,
Description,વર્ણન,
Details,વિગતો,
Direct Expenses,પ્રત્યક્ષ ખર્ચ,
Direct Income,પ્રત્યક્ષ આવક,
Discount,વટાવ,
Discount Account,વટાવ ખાતું,
Discount Account is not set.,વટાવ ખાતું નક્કી નથી.,
Discount After Tax,કરવેરા પછી વટાવ,
Discount Amount,વટાવ રકમ,
Discount Amount (${0}) cannot be greated than Amount (${1}).,વટાવ રકમ (${0}) રકમ (${1}) કરતા વધારે હોય શકે નહીં.,
Discount Percent,વટાવ ટકા,
Discount Percent (${0}) cannot be greater than 100.,વટાવ ટકા (${0}) 100 કરતા વધારે હોઈ શકતું નથી.,
Discount applied after taxation,કરવેરા પછી વટાવ,
Discount applied before taxation,કરવેરા પહેલાં વટાવ,
Discounted Amount,વટાવ રકમ,
Discounts,વટાવો,
Display Logo in Invoice,ભરતિયું માં પ્રતીક દર્શાવો,
Display Precision,પ્રસ્તુતિ દશાંશ,
Display Precision should have a value between 0 and 9.,પ્રસ્તુતિ દશાંશનું મૂલ્ય 0 અને 9 ની વચ્ચે હોવું જોઈએ.,
Display Tax Invoice,Tax Invoice દેખાડો,
Dividends Paid,ચૂકવેલ ડિવિડન,
Docs,દસ્તાવેજ,
Documentation,દસ્તાવેજીકરણ,
Does Not Contain,સમાવિષ્ટ નથી,
Dr.,,
Draft,મુસદ્દો,
Duplicate,નકલ બનાવો,
Duplicate ${0} ${1}?,નકલ ${0} ${1}?,
Duplicate Entry,નકલ ખતવણી,
Duties and Taxes,ફરજ અને કરવેરા,
Earnest Money,પેશગી,
Electronic Equipments,વિદ્યુત સાધન,
Email,ઇ-મેઇલ,
Email Address,ઈ - મેઈલ સરનામું,
Empty,ખાલી,
Enable Barcodes,બારકોડ સક્ષમ કરો,
Enable Discount Accounting,વટાવ હિસાબ સક્ષમ કરો,
Enable Inventory,માલસૂચિ સક્ષમ કરો,
Enter Country to load States,રાજ્યો લોડ કરવા માટે દેશ દાખલ કરો,
Enter State,રાજ્ય દાખલ કરો,
Enter barcode,બારકોડ ઉમેરો,
Entertainment Expenses,મનોરંજન ખર્ચ,
Entry Currency,ખતવણી ચલણ,
Entry No,ખતવણી ક્રમ,
Entry Type,ખતવણી પ્રકાર,
Equity,મૂડી,
Error,ચૂક,
Exchange Gain/Loss,વિનિમય લાભ/ખોટ,
Exchange Rate,વિનિમય દર,
Excise Entry,આબકારી ખતવણી,
Existing File,હાલની ફાઈલ,
Expand,વિસ્તૃત,
Expense,ખર્ચ,
Expense Account,ખર્ચ ખાતું,
Expenses,ખર્ચા,
Expenses Included In Valuation,મૂલ્યાંકનમાં સમાવિષ્ટ ખર્ચ,
Export,નિકાસ,
Export Failed,નિકાસ નિષ્ફળ,
Export Format,નિકાસ સ્વરૂપ,
Export Successful,નિકાસ સફળ,
Export Wizard,નિકાસ વિશેષજ્ઞ,
FIFO,,
Fax,ફેક્સ,
February,ફેબ્રુઆરી,
Field,ખાનું,
Fieldname,કોઠાનું નામ,
File ${0} does not exist,ફાઇલ ${0} હાજર નથી,
File selection failed.,ફાઇલ પસંદગી નિષ્ફળ.,
Filter,તપાસ,
Fiscal Year,નાણાકીય વર્ષ,
Fiscal Year End Date,નાણાકીય વર્ષની અંતિમ તારીખ,
Fiscal Year Start Date,નાણાકીય વર્ષની શરૂઆતની તારીખ,
Fixed Asset,નિયત રોકાણ,
Fixed Assets,નિયત અસ્કયામતો,
Font,અક્ષર વર્ણ,
For,ને માટે,
Forbidden Error,પ્રતિબંધિત ચૂક,
Fr,શુક્ર,
Fraction,દશાંશ,
Fraction Units,દશાંશ એકમો,
Freight and Forwarding Charges,ભાડા અને આગળના ખર્ચ,
From,થકી,
From Account,ખાતા થકી,
From Date,આ તારીખ થી,
From Loc.,સ્થાન થકી,
From Year,વર્ષ થકી,
Full Name,પૂરું નામ,
Furnitures and Fixtures,ફર્નિચર અને ફિક્સર,
GST,,
GSTIN No.,GSTIN ક્રમ,
GSTR1,GSTR 1,
GSTR2,GSTR 2,
Gain/Loss on Asset Disposal,રોકાણ પતાવટ પર લાભ/ખોટ,
General,સામાન્ય વિગતો,
General Ledger,સામાન્ય ખાતાવહી,
Get Started,અહીં શરૂઆત,
Gram,ગ્રામ,
Grand Total,કુલ સરવાળો,
Greater Than,કરતા વધારે,
Green,Green,
Group By,સમૂહ પ્રમાણે,
HSN/SAC,HSN/SAC,
HSN/SAC Code,HSN/SAC Code,
Half Yearly,અર્ધવાર્ષિક,
Half Years,અર્ધ વર્ષ,
Help,મદદ,
Hex Value,Hex Value,
Hide Get Started,'અહીં શરૂઆત' છુપાવો,
Hide Group Amounts,સમૂહ રકમ છુપાવો,
Hide Month/Year,મહિના/વર્ષ છુપાવો,
Hides the Get Started section from the sidebar. Change will be visible on restart or refreshing the app.,'અહી શરૂઆત' વિગત બાજુની સૂચિથી છુપાઈ જસે. ફેરફાર એપ્લિકેશન પુનઃપ્રારંભ અથવા refresh પછી દેખાશે.,
Hour,કલાક,
How to Use Data Import,ડેટા આયાતનો ઉપયોગ કેવી રીતે કરવો,
INR,INR,
Image,તસવીર,
Import Data,ડેટા આયાત કરો,
Import Failed,આયાત નિષ્ફળ,
Import More,વધારે આયાત,
Import Success,આયાત સફળ,
Import Type,આયાત પ્રકાર,
Importer Settings,આયાત સંયોજન,
Include Cancelled,ફોક કરેલ શામેલ કરો,
Income,આવક,
Income Account,આવક ખાતું,
Indigo,Indigo,
Indirect Expenses,પરોક્ષ ખર્ચ,
Indirect Income,પરોક્ષ આવક,
Inflow,આવક,
Instance Id,દાખલો,
Insufficient Quantity.,અપૂર્ણ માત્રા,
Intergrated Tax,આંતરગ્રાહી કર,
Internal Precision,આંતરિક ખરાપણું,
Invalid barcode value ${0}.,બારકોડનું મૂલ્ય ${0} અમાન્ય છે,
Invalid value ${0} for ${1},${0} માટે ${1} અમાન્ય મૂલ્ય,
Inventory,માલસૂચિ,
Inventory Settings,માલસૂચિ સંયોજન,
Investments,રોકાણ,
Invoice,ભરતિયું,
Invoice Created,ભરતિયું નિર્માણ,
Invoice Date,ભરતિયું તારીખ,
Invoice Discount,ભરતિયું વટાવ,
Invoice Item,ભરતિયું વસ્તુઓ,
Invoice No,ભરતિયું ક્રમ,
Invoice No.,ભરતિયું ક્રમ,
Invoice Setup,ભરતિયું સ્થાપન,
Invoice Value,ભરતિયું મૂલ્ય,
Invoices,ભરતિયું,
Is,,
Is Empty,,
Is Group,સમૂહ છે,
Is Not,,
Is Not Empty,,
Is Whole,શું પરિપૂર્ણ છે,
Item,વિગત,
Item Description,વર્ણન,
Item Name,ચીજવસ્તુનું નામ,
Item with barcode ${0} not found.,બારકોડ ${0} વાળી ચીજવસ્તુ હજાર નથી.,
Items,ચીજવસ્તુઓ,
January,જાન્યુઆરી,
John Doe,John Doe,
Journal Entries,આમનોંધ લેવડદેવડ,
Journal Entry,આમનોંધ ખતવણી,
Journal Entry Account,આમનોંધ ખતવણી ખાતું,
Journal Entry Number Series,આમનોંધ ખતવણી ક્રમાંકન,
July,જુલાઈ,
June,જૂન,
Kg,કિલો,
Label Index,લેબલ અનુક્રમણિકા,
Language,ભાષા,
Left Index,ડાબી સૂચિ,
Legal Expenses,કાનૂની ખર્ચ,
Less Filters,ઓછી તપાસો,
Less Than,કરતાં ઓછા,
Liability,દેવું,
Limit,મર્યાદા,
Link Validation Error,લિંક માન્યતા ચૂક,
List,યાદી,
Load an existing .db file from your computer.,તમારા કમ્પ્યુટરથી અસ્તિત્વમાં હોય એવી .db ફાઇલ લોડ કરો.,
Loading Report...,અહેવાલ રજૂ થાય છે...,
Loading...,રજૂ થાય છે...,
Loans (Liabilities),લોન (દેવું),
Loans and Advances (Assets),કરજ અને ધિરાણ (રોકાણ),
Locale,પ્રાદેશિક નિયમન,
Location,સ્થાન,
Location Name,સ્થાનનું નામ,
Logo,પ્રતીક,
Make Entry,લેવડદેવડ ઉમેરો,
Mandatory Error,અનિવાર્ય ચૂક,
"Mar 23, 2022","23 માર્ચ, 2022",
March,માર્ચ,
Marketing Expenses,વિજ્ઞાપન ખર્ચ,
Material Issue,,
Material Receipt,,
Material Transfer,,
May,મે,
Meter,મિટર,
Minimal,Minimal,
Misc,વગેરે,
Miscellaneous Expenses,પરચૂરણ ખર્ચ,
Mo,સોમ,
Modified,સુધારેલું,
Modified By,સંશોધિત પ્રમાણે,
Monthly,માસિક,
Months,મહિના,
More Filters,વધુ તપાસો,
Movement Type,સ્થળાંતર પ્રકાર,
Moving Average,ચાલક સરેરાંશ,
Name,નામ,
Navigate,સંચાલન,
Net Total,કુલ સરવાળો,
New ${0},નવુ ${0},
New Account,નવું ખાતું,
New Entry,નવી ખતવણી,
New File,નવી ફાઈલ,
No,ના,
No Data to Import,આયાત કરવા માટે કોઈ ડેટા નથી,
No Values to be Displayed,પ્રદર્શિત કરવા માટે કોઈ મૂલ્યો નથી,
No entries found,કોઈ લેવડદેવડ મળ્યા નથી,
No expenses in this period,આ સમયગાળામાં કોઈ ખર્ચ નથી,
No filters selected,તપાસ ઊમેરાય નથી,
No labels have been assigned.,કોઈ લેબલ સોંપવામાં આવ્યા નથી.,
No results found,કોઈ પરિણામો મળ્યા નથી,
No transactions yet,હજી સુધી કોઈ વ્યવહાર નથી,
None,કોઈ નહીં,
Not Found,મળ્યા નથી,
Not Saved,સંગ્રહ થયો નથી,
Notes,નોંધ,
November,નવેમ્બર,
Number Series,ક્રમાંકન,
Number of ${0},${0} ની સંખ્યા,
October,ઓક્ટોબર,
Office Equipments,કચેરી સાધન,
Office Maintenance Expenses,કચેરી જાળવણી ખર્ચ,
Office Rent,કચેરી ભાડા,
Onboarding Complete,ઓનબોર્ડિંગ પૂર્ણ,
Open Count,ખુલ્લી ગણતરી,
Open Folder,ખુલ્લું ફોલ્ડર,
Opening (Cr),ખૂલતી સિલક (Cr),
Opening (Dr),ખૂલતી સિલક (Dr),
Opening Balance Equity,ખૂલતી ઇક્વિટી,
Opening Balances,શરૂઆતી મૂડી,
Opening Entry,શરૂઆતી ખતવણી,
Orange,Orange,
Organisation,સંસ્થા,
Outflow,જાવક,
Outstanding Amount,બાકી રકમ,
Pad Zeros,દર્શાવા ખાતર શૂન્ય,
Page,પાનાં,
Paid,ચુકવેલ,
Parent,પ્રધાન,
Parent Account,પ્રધાન ખાતું,
Party,પેઢી,
Patch Run,મરામતી ક્રિયા,
Pay,ચૂકવણી,
Payable,ચૂકવવાપાત્ર,
Payment,પેમેન્ટ,
Payment For,માટે પેમેન્ટ,
Payment Method,પેમેન્ટ પદ્ધતિ,
Payment No,પેમેન્ટ ક્રમ,
Payment Number Series,પેમેન્ટ ક્રમાંકન,
Payment Reference,પેમેન્ટ સંદર્ભ,
Payment Type,પેમેન્ટનો પ્રકાર,
Payment amount cannot be ${0}.,પેમેન્ટની રકમ ${0} હોઈ શકતી નથી.,
Payment amount cannot be less than zero.,પેમેન્ટની રકમ શૂન્યથી ઓછી હોઈ શકતી નથી.,
Payment amount cannot exceed ${0}.,પેમેન્ટની રકમ ${0} કરતા વધી શકતી નથી.,
Payment amount: ${0} should be greater than 0.,પેમેન્ટની રકમ: ${0} 0 કરતા વધારે હોવી જોઈએ.,
Payment amount: ${0} should be less than Outstanding amount: ${1}.,પેમેન્ટની રકમ: ${0} બાકી રકમ કરતા ઓછી હોવી જોઈએ: $ {1}.,
Payments,પેમેન્ટો,
Payroll Payable,ચૂકવવાપાત્ર પગારપત્રક,
Periodicity,સમયગાળો,
Phone,ફોન,
Pink,Pink,
Place,સ્થાન,
Place of supply,પુરવઠો સ્થળ,
Plants and Machineries,ઉદ્યોગ અને યંત્રો,
Please Wait,મહેરબાની કરી રાહ જુવો,
Please assign the following fields ${0},કૃપા કરીને નીચેના કોઠાને સોંપો ${0},
Please fill all values,કૃપા કરીને બધા મૂલ્યો ભરો,
Please restart and try again,પુનઃ પ્રારંભ કરી ફરી પ્રયાસ કરો,
Please select a file with data to import.,કૃપા કરીને આયાત કરવા માટે ડેટાવાળી ફાઇલ પસંદ કરો.,
Please select a valid reference type.,કૃપા કરીને માન્ય સંદર્ભ પ્રકાર પસંદ કરો.,
Please set Round Off Account in the Settings.,કૃપા કરીને સુયોજનમાં પરચુરણ બાકાત ખાતું સુયોજિત કરો.,
Postal Code,પોસ્ટ કોડ,
Postal Expenses,ટપાલ ખર્ચ,
Posting Date,જમા તારીખ,
Prefix,ઉપસર્ગ,
Prime Bank,મુખ્ય બેંક,
Print,પ્રિન્ટ,
Print Settings,પ્રિન્ટ પરિસ્થિતિ,
Print and Stationery,પ્રિન્ટ અને સ્ટેશનરી,
Product,ઉત્પાદનો,
Profit And Loss,નફા અને ખોટ,
Profit and Loss,નફા અને ખોટ,
Purchase,ખરીદ,
Purchase Acc.,ખરીદ ખાતું,
Purchase Invoice,ખરીદી ભરતિયું,
Purchase Invoice Item,ખરીદ ભરતિયું વસ્તુ,
Purchase Invoice Number Series,ખરીદ ભરતિયું ક્રમાંકન,
Purchase Invoice Terms,ખરીદી ભરતિયું શરતો,
Purchase Invoices,ખરીદી ભરતિયા,
Purchase Item Created,ખરીદ વસ્તુ નિર્માણ,
Purchase Items,ખરીદ ચીજવસ્તુઓ,
Purchase Payments,ખરીદી ચૂકવણીઓ,
Purchase Receipt,ખરીદ પહોંચ,
Purchase Receipt Item,ખરીદ પહોંચ વસ્તુ,
Purchase Receipt Number Series,ખરીદ પહોંચ ક્રમાંકન,
Purchase Receipt Terms,ખરીદ પહોંચ શરતો,
Purchase Receipts,ખરીદ પહોંચ,
Purchases,ખરીદી,
Purple,Purple,
Qty. ${0},માત્રા. ${0},
Quantity,માત્રા,
Quantity (${0}) has to be greater than zero,માત્રા (${0}) શૂન્ય થી વધારે હોવી જોઈએ,
Quantity needs to be set,માત્રા સૂચવવી જરૂરી છે,
Quarterly,ત્રિમાસિક,
Quarters,ત્રિમાસિક,
Rate,ભાવ,
Rate (${0}) cannot be less zero.,સંખ્યા (${0}) શૂન્ય થી ઓછી હોઈ શકતી નથી.,
Rate (${0}) has to be greater than zero,સંખ્યા (${0}) શૂન્ય થી વધારે હોવી જોઈએ,
Rate can't be negative.,સંખ્યા ઋણમાં હોઈ શકે નથી.,
Rate needs to be set,દર સુયોજિત કરવા જરૂરી છે,
Receivable,મળવાપાત્ર,
Receive,સ્વીકાર,
Recent Invoices,તાજેતરના Invoice,
Red,Red,
Ref Name,સંદર્ભ નામ,
Ref Type,સંદર્ભ પ્રકાર,
Ref. / Cheque No.,સંદર્ભ. / ચેક નંબર.,
Ref. Date,સંદર્ભ. તારીખ,
Ref. Name,સંદર્ભ. નામ,
Ref. Type,સંદર્ભ. પ્રકાર,
Reference,સંદર્ભ,
Reference Date,સંદર્ભ તારીખ,
Reference Number,સંદર્ભ ક્રમ,
Reference Type,સંદર્ભ પ્રકાર,
Reload App,એપ પુનઃપ્રારંભ,
Report,અહેવાલ,
Report Error,ચૂક ઉલ્લેખ,
Report Issue,ખામી ઉલ્લેખ,
Reports,અહેવાલો,
Required Fields not Assigned,નિર્દેશિત કોઠા ફાળવાયા નથી,
Reset,Reset,
Retained Earnings,જાળવેલ કમાણી,
Reverse Chrg.,Reverse Chrg.,
Reverted,Reverted,
Reverts,Reverts,
Review Accounts,ખાતા નિરીક્ષણ,
"Review your chart of accounts, add any account or tax heads as needed","તમારા હિસાબી આલેખની સમીક્ષા કરો, જરૂર મુજબ કોઈપણ ખાતા અથવા કરવેરા ઉમેરો",
Right Index,,
Role,ભૂમિકા,
Root Type,મૂળ પ્રકાર,
Round Off,પરચુરણ બાકાત,
Round Off Account,પરચુરણ બાકાત ખાતું,
Round Off Account Not Found,પરચુરણ બાકાત ખાતું હાજર નથી,
Rounded Off,બાકાત,
Sa,શનિ,
Salary,પગાર,
Sales,વેચાણ,
Sales Acc.,વેચાણ ખાતું,
Sales Expenses,વેચાણ ખર્ચ,
Sales Invoice,વેચાણ ભરતિયું,
Sales Invoice Item,વેચાણ ભરતિયું વસ્તુ,
Sales Invoice Number Series,વેચાણ ભરતિયું ક્રમાંકન,
Sales Invoice Terms,વેચાણ ભરતિયું શરતો,
Sales Invoices,વેચાણ ભરતીયા,
Sales Item Created,વેચાણની વસ્તુ નિર્માણ,
Sales Items,વેચાણ ચીજવસ્તુઓ,
Sales Payments,વેચાણ ચૂકવણીઓ,
Save,સંઘરો,
Save Template,નમૂનો સંઘરો,
Save as PDF,PDF રીતે સંઘરો,
Save as PDF Successful,PDF રીતે સંગ્રહ સફળકારક,
Saved,સંગ્રહિત,
Saving,સંગ્રહ થાય છે,
Schema Name or Name not passed to Open Quick Edit,સ્કીમા નામ અથવા નામ અપાયું નથી Quick Edit ખોલવા માટે,
Search,શોધ,
Secured Loans,સુરક્ષિત લોન,
Securities and Deposits,સિક્યોરિટીઝ અને થાપણો,
Select,પસંદ કરો,
Select CoA,CoA પસંદ કરો,
Select Color,રંગ પસંદ કરો,
Select Country,દેશ પસંદ કરો,
Select File,ફાઇલ પસંદ કરો,
Select Folder,ફોલ્ડર પસંદ કરો,
Select Image,છબી પસંદ કરો,
Select Logo,પ્રતીક પસંદ કરો,
Select a file for import,આયાત માટે ફાઇલ પસંદ કરો,
Select file,ફાઇલ પસંદ કરો,
Select folder,ફોલ્ડર પસંદ કરો,
Selected file,પસંદ કરેલી ફાઇલ,
September,સેપ્ટેમ્બર,
Service,સેવાઓ,
Set Discount Amount,સુયોજિત વટાવ રકમ,
Set Period,સમયગાળો સુયોજિત કરો,
Set Up,સુયોજિત કરો,
Set Up Your Workspace,વ્યવસાય સુયોજિત કરો,
Set an Import Type,આયાત પ્રકાર સહેજો,
Set the display language.,પ્રદર્શન ભાષા સહેજો.,
Set the local code. This is used for number formatting.,સ્થાનિક કોડ સહેજો. આ ક્રમ ફોર્મેટિંગ માટે વપરાય છે.,
"Set up your company information, email, country and fiscal year","તમારી કંપનીની માહિતી, ઇમેઇલ, દેશ અને નાણાકીય વર્ષ સ્થાપન કરો",
Set up your opening balances before performing any accounting entries,કોઈપણ ખાતાકીય લેવડદેવડ કરતા પહેલા તમારી ખુલતી સિલક સ્થાપન કરો,
Set up your organization,તમારી સંસ્થા સ્થાપન કરો,
Set up your tax templates for your sales or purchase transactions,તમારા વેચાણ અથવા ખરીદી વ્યવહાર માટે તમારા કરવેરા નમૂનાઓ સ્થાપન કરો,
Sets how many digits are shown after the decimal point.,દશાંશ બિંદુ પછી કેટલા અંકો બતાવવામાં આવે છે તે સુયોજિત કરે છે.,
Sets the app-wide date display format.,એપ્લિકેશન-વ્યાપક તારીખ બંધારણ સ્થાપન કરે છે.,
Sets the internal precision used for monetary calculations. Above 6 should be sufficient for most currencies.,નાણાકીય ગણતરીઓ માટે વપરાયેલી આંતરિક ચોકસાઇ સ્થાપન કરે છે. મોટાભાગના ચલણો માટે 6 થી ઉપર પૂરતું હોવું જોઈએ.,
Setting Up Instance,દાખલો સુયોજિત કરી રહ્યા છીએ,
Setting up...,સુયોજિત થઈ રહ્યું છે...,
Settings,પરિસ્થિતિ,
Settings changes will be visible on reload,પરિસ્થિતિ ફેરફારો પુનઃપ્રારંભ પર દેખાશે,
Setup,સ્થાપન,
Setup Complete,સ્થાપના પૂર્ણ,
Setup Wizard,સ્થાપના વિશેષજ્ઞ,
Setup system defaults like date format and display precision,તારીખ બંધારણ અને પ્રદર્શિત દશાંશ જેવા સિસ્ટમ ડિફોલ્ટ સ્થાપન કરો,
Shipment,સ્થળાંતર,
Shipment Item,સ્થળાંતર વસ્તુ,
Shipment Number Series,સ્થળાંતર ક્રમાંકન,
Shipment Terms,સ્થળાંતર શરતો,
Shipments,સ્થળાંતરો,
Show Me,મને બતાવો,
Show Month/Year,મહિના/વર્ષ દર્શાવો,
Single Value,એકમો મૂલ્ય,
Skip Child Tables,બાળ કોષ્ટકો અવગણો,
Skip Transactions,વ્યવહાર અવગણો,
Smallest Currency Fraction Value,સૌથી ઓછુ ચલણ મૂલ્ય,
Softwares,Softwares,
Something has gone terribly wrong. Please check the console and raise an issue.,કંઈક ભયંકર રીતે ખોટું થયું છે. કૃપા કરીને કોનસોલ તપાસો અને કોઈ મુદ્દો ઉભો કરો.,
Source of Funds (Liabilities),ભંડોળનો સ્રોત (દેવું),
Standard Chart of Accounts,માનક હિસાબી આલેખ,
Start,શરૂઆત,
State,રાજ્ય,
State Tax,રાજ્ય કર,
Status,સ્થિતિ,
Stock,માલ,
Stock Adjustment,માલ ગોઠવણ,
Stock Assets,માલ રોકાણ,
Stock Balance,માલ સિલક,
Stock Entries,માલ લેવડદેવડ,
Stock Expenses,માલ ખર્ચ,
Stock In Hand,હાથ પર માલ,
Stock In Hand Acc.,હાથ પર માલ ખાતું,
Stock Ledger,માલ હિસાબ,
Stock Ledger Entry,માલ હિસાબ ખતવણી,
Stock Liabilities,માલ દેવું,
Stock Movement,માલ સંચાલન,
Stock Movement Item,માલ સંચાલન વસ્તુ,
Stock Movement No.,માલ સંચાલન ક્રમ,
Stock Movement Number Series,માલ સંચાલન ક્રમાંકન,
Stock Movements,માલ સંચાલન,
Stock Not Transferred,માલ સ્થળાંતર થયો નથી,
Stock Received But Not Billed,પ્રાપ્ત માલ બિનઃ બિલ,
Stock Received But Not Billed Acc.,પ્રાપ્ત માલ બિનઃ બિલ ખાતું,
Stock Transfer Item,માલ સ્થળાંતર વસ્તુ,
Stock has been transferred,માલ સ્થળાંતર થયો,
Stock qty. ${0} out of ${1} left to transfer,માલની માત્રા. ${1} માંથી ${0} સ્થળાંતર માટે બાકી,
StockTransfer,,
Stores,દુકાન/સંગ્રહ,
Su,રવિ,
Submit,રજૂ કરો,
Submit ${0},${0} રજૂ કરો,
Submit Journal Entry?,આમનોંધ ખતવણી રજૂ કરો?,
Submit Purchase Invoice?,ખરીદી ભરતિયું રજૂ કરો?,
Submit Sales Invoice?,વેચાણ ભરતિયું રજૂ કરો?,
Submit on Import,આયાત થતાં રજૂ કરો,
Submitted,રજૂ,
Submitting,રજૂ થાય છે,
Subtotal,પેટા-સરવાળો,
Successfully created the following ${0} entries:,સફળતાપૂર્વક નીચેની ${0} લેવડદેવડ બનાવી:,
Supplier,વિક્રેતા,
Supplier Created,વિક્રેતા નિર્માણ,
Suppliers,વિક્રેતા,
Symbol,પ્રતીક,
System,પ્રણાલિ,
System Settings,પ્રણાલિ પરિસ્થિતિ,
System Setup,પ્રણાલિ સ્થાપન,
Tax,કરવેરો,
Tax Account,કરવેરા ખાતું,
Tax Assets,કરવેરા રોકાણ,
Tax Detail,કર વિગત,
Tax ID,કર ID,
Tax Invoice,,
Tax Summary,કર સારાંશ,
Taxable Value,કરપાત્ર કિંમત,
Taxed Amount,કર લગાવેલી રકમ,
Taxes,કરવેરા,
Teal,Teal,
Telephone Expenses,દૂરધ્વની ખર્ચાઓ,
Template,નમૂનો,
Temporary,કામચલાઉ,
Temporary Accounts,હંગામી ખાતાઓ,
Temporary Opening,હંગામી આરંભ,
Th,ગુરુ,
The following ${0} entries were created: ${1},નીચેની ${0} લેવડદેવડ બનાવવામાં આવી હતી: ${1},
This Month,આ મહિને,
This Quarter,આ ત્રિમાસીક,
This Year,આ વર્ષ,
This action is permanent,આ ક્રિયા કાયમી છે,
This action is permanent and will cancel the following payment: ${0},આ ક્રિયા કાયમી છે અને નીચેની ચુકવણી ફોક થશે: ${0},
This action is permanent and will cancel the following payments: ${0},આ ક્રિયા કાયમી છે અને નીચેની ચુકવણીઓ ફોક થશે: ${0},
This action is permanent and will delete associated ledger entries.,આ ક્રિયા કાયમી છે અને સંકળાયેલ ખાતાવહી લેવડદેવડ છેકાશે.,
This action is permanent.,આ ક્રિયા કાયમી છે.,
Times New Roman,,
To,પ્રત્યે,
To Account,ખાતા પ્રત્યે,
To Account and From Account can't be the same: ${0},થકી ખાતું અને પ્રત્યે ખાતું સરખા હોય શકે નહીં : ${0},
To Date,આ તારીખ સુધી,
To Loc.,સ્થાન સુધી,
To Year,વર્ષ સુધી,
Top Expenses,મુખ્ય ખર્ચ,
Total,કુલ,
Total Amount,કુલ રકમ,
Total Asset (Debit),કુલ રોકાણ (ડેબિટ),
Total Credit,કુલ જમા,
Total Debit,કુલ ઉધાર,
Total Debit: ${0} must be equal to Total Credit: ${1},કુલ ડેબિટ: ${0} કુલ ક્રેડિટની બરાબર હોવી આવશ્યક છે: ${1},
Total Equity (Credit),કુલ ઇક્વિટી (ક્રેડિટ),
Total Expense (Debit),કુલ ખર્ચ (ડેબિટ),
Total Income (Credit),કુલ આવક (ક્રેડિટ),
Total Liability (Credit),કુલ દેવું (ક્રેડિટ),
Total Profit,કુલ નફો,
Total Spending,કુલ ખર્ચ,
Track Item,અનુગમન કરો,
Transfer,સ્થળાંતર,
Transfer No,સ્થળાંતર ક્રમ,
Transfer Type,વ્યવહારનો પ્રકાર,
Transfer will cause future entries to have negative stock.,સ્થળાંતર થી ભવિષ્ય ના લેવડદેવડો માં જથ્થો ઋણ માં જશે,
Travel Expenses,મુસાફરી ખર્ચ,
Trial Balance,કાચું સરવૈયું,
Tu,મંગળ,
Type,પ્રકાર,
Type to search...,શોધવા માટે વર્ણન કરો ...,
UOM,માપણી,
Unit,,
Unit Type,એકમ પ્રકાર,
Unpaid,અણચુકવેલ,
Unsecured Loans,અસુરક્ષિત લોન,
Until Date,તારીખ સુધી,
Use List Filters,યાદી તપાસ વાપરો,
User Remark,યુઝર નોંધણી,
Utility Expenses,વ્યાવહારિક ખર્ચ,
Validation Error,મૂલ્યાંકન ચૂક,
Valuation Method,મૂલ્યાંકન પદ્ધતિ,
Value,વિગત,
Value missing for ${0},${0} માટે વિગત ખૂટે છે,
Version,Version,
View,નિરીક્ષણ,
View Purchases,ખરીદી જુઓ,
View Sales,વેચાણ જુઓ,
We,બુધ,
Welcome to Frappe Books,Frappe Books પર આપનું સ્વાગત છે,
Write Off,ખારીજ,
Write Off Account,ખારીજ ખાતું,
Write Off Account ${0} does not exist. Please set Write Off Account in General Settings,ખારીજ ખાતું ${0} અસ્તિત્વ માં નથી. ખારીજ ખાતું સામાન્ય વિગતો માં ઉમેરો,
Write Off Account not set. Please set Write Off Account in General Settings,ખારીજ ખાતું અસ્તિત્વ માં નથી. ખારીજ ખાતું સામાન્ય વિગતો માં ઉમેરો,
Write Off Entry,ખારીજ ખાતું ખતવણી,
Yearly,વાર્ષિક,
Years,વર્ષ,
Yellow,Yellow,
Yes,હા,
Your Name,તમારું નામ,
john@doe.com,john@doe.com,
verify the imported data and click on,આયાત કરેલા ડેટાને ચકાસો અને ક્લિક કરો,